સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 101 to 110 out of 187 Questions
101.
સદિશ (2, 2, 1) અને (3, 2, 2) બંનેને લંબ એકમ સદિશ _____ છે.
(a) ±23,13,23
(b) ±-23,13,23
(c) ±23,-13,-23
(d) આ પેૈકી એક પણ નહિ
Answer:

Option (c)

102.
જો a¯=5, b¯=3 અને a¯-b¯=4 હોય તો a¯ . b¯ = _____ .
(a) -9
(b) 0
(c) 9
(d) આ પેૈકી એક પણ નહિ
Answer:

Option (c)

103.
R2 માં (3. 4) ને લંબ એકમ સદિશ _____ છે.
(a) 45,35
(b) -45,-35
(c) ±45,±35
(d) +¯45,±35
Answer:

Option (d)

104.
સદિશ -2i^+2j^+k^ ના દિક્કોસાઇન _____ છે.
(a) -23,23,13
(b) -2, 2, 1
(c) 13,13,13
(d) 1, 1, 1
Answer:

Option (a)

105.
જો a¯=10, b¯=2 અને a¯ . b¯ = 12 હોય તો a¯×b¯ = _____ .
(a) 12
(b) 14
(c) 16
(d) 18
Answer:

Option (c)

106.
a¯×b¯.c¯×d¯ = _____ .
(a) b¯.c¯b¯.d¯a¯.c¯a¯.d¯
(b) a¯.c¯a¯.d¯b¯.c¯b¯.d¯
(c) a¯.d¯a¯.c¯b¯.d¯b¯.c¯
(d) b¯.d¯b¯.c¯a¯.d¯a¯.c¯
Answer:

Option (b)

107.
x¯-y¯×x¯+y¯ = _____ .
(a) 2x¯×y¯
(b) 2y¯×x¯
(c) 2x¯+y¯
(d) 2x¯.y¯
Answer:

Option (a)

108.
સદિશ x¯ = (3, 0, -4) ના દિક્ખુણાઓ _____ છે.
(a) cos-135, π2, -cos-145
(b) cos-135, π2, π-cos-145
(c) cos-135, -π2, π-cos-145
(d) આ પેૈકી એક પણ નહિ
Answer:

Option (b)

109.
સદિશો (1, 3, 1) અને (2, 6, -2) ની દિશાઓ _____ છે,
(a) સમાન
(b) વિરુદ્ધ
(c) ભિન્ન
(d) આ પેૈકી એક પણ નહિ
Answer:

Option (c)

110.
જો x¯ = (2, 0) અને y¯ = (3, 0) હોય તો x¯+y¯ _____ x¯+y¯
(a) =
(b) <
(c) >
(d) આ પેૈકી એક પણ નહિ
Answer:

Option (a)

Showing 101 to 110 out of 187 Questions