સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 81 to 90 out of 187 Questions
81.
a, b અને c શૂન્યેતર સદિશો છે તે પૈકી કોઇપણ બે સમરેખ નથી તથા a×b×c=13bca. જો θ એ સદિશો b અને c વચ્ચેનો ખૂણો હોય, તો sinθ નું મૂલ્ય _____ છે.
(a) 223
(b) -23
(c) 23
(d) 233
Answer:

Option (a)

82.
ધારો કે એકમ સદિશો a અને b માટે a+b=3. જો c=a+2b+3a×b, તો 2c = _____
(a) 55
(b) 51
(c) 43
(d) 37
Answer:

Option (a)

83.
જો એકમ સદિશો a, b અને c માટે a×b×c=32b+c અને bc સમાંતર ન હોય, તો a અને b વચ્ચેનો ખૂણો _____ છે.
(a) 2π3
(b) 5π6
(c) π4
(d) π2
Answer:

Option (b)

84.
જો ΔABC નું પરિકેન્દ્ર P હોય અને જો A, B, C અને P ના સ્થાન સદિશો અનુક્રમે a, b, c અને a+b+c4 હોય, તો આ ત્રિકોણના લંબકેન્દ્રનો સ્થાન સદિશ _____ છે.
(a) -a+b+c2
(b) a+b+c
(c) a+b+c2
(d) 0
Answer:

Option (c)

85.
_____ એકમ સદિશ નથી. α nπ2, nZ
(a) (cosα, sinα)
(b) (cos2α, -sin2α)
(c) (-cos3α, sin3α)
(d) (secα, tanα)
Answer:

Option (d)

86.
જો x¯=a, 8, 3a અને y¯=3a, -3, a પરસ્પર લંબ હોય તો a = _____
(a) ± 4
(b) ± 2
(c) ± 1
(d) કોઈ પણ વાસ્તવિક સંખ્યા
Answer:

Option (a)

87.
જો x¯=6, -9, 12 અને y¯=-1, 32, -2 તો x¯ + y¯ _____ x¯ +y¯
(a) <
(b)
(c) >
(d) =
Answer:

Option (a)

88.
i^ + j^ + k^ અને i^ - j^ + k^ વિકર્ણ સદિશવાળા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _____ થાય.
(a) 22
(b) 2
(c) 42
(d) 4
Answer:

Option (b)

89.
જેની ક્રમિક બાજુઓ i^ + j^ + k^ અને i^ - j^ + k^ હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _____ છે.
(a) 22
(b) 2
(c) 42
(d) 4
Answer:

Option (a)

90.
જો x¯ = i^ +384k^ j^ - 2k^, y¯ = 2i^ +6 j^ + k^ અને z¯ = 2i^ + aj^ + bk^ સમતલીય હોય તથા z¯= 11 તો _____ .
(a) a = -6, b = ±9
(b) a = ±6, b = 9
(c) a = 9, b = ±6
(d) a = 6, b = ±9
Answer:

Option (d)

Showing 81 to 90 out of 187 Questions