સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 131 to 140 out of 187 Questions
131.
x¯=13 તથા જેના દિક્ખુણાઓ cos-1313, cos-1413 તથા cos-11213 હોય તો x¯ = _____ .
(a) 3i^+4j^-12k^
(b) 3i^+4j^+12k^
(c) 3i^-4j^+12k^
(d) 3i^-4j^-12k^
Answer:

Option (b)

132.
R2માં એકમ સદિશ (cosα, sinα) ને લંબ એકમ સદિશ y¯ = _____ .
(a) cosα2,sinα2
(b) (-cosα, -sinα)
(c) (-sinα, cosα)
(d) (cosα, sinα)
Answer:

Option (c)

133.
જો a¯=5, b¯=9 અને a¯+b¯=102 હોય તો a¯-b¯ = _____ .
(a) 23
(b) 12
(c) 32
(d) 3
Answer:

Option (a)

134.
જો a¯=b¯ = 1 અને a¯,b¯=π6 હોય તો જેના વિકર્ણો a¯+2b¯ અને 2a¯+b¯ હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _____ છે.
(a) 12
(b) 43
(c) 34
(d) 14
Answer:

Option (c)

135.
સદિશો a¯ અને b¯ વચ્ચેના ખૂણાનું માપ θ હોય અને a¯×b¯=a¯.b¯ હોય તો θ = _____ .
(a) 0
(b) π4
(c) π2
(d) π
Answer:

Option (b)

136.
જો a¯ અને b¯ બે એકમ સદિશો હોય તો a¯+b¯×a¯×b¯ એ _____ સદિશને સમાંતર છે.
(a) a¯+b¯
(b) a¯-b¯
(c) 2a¯+b¯
(d) 2a¯-b¯
Answer:

Option (b)

137.
શૂન્યેતર સદિશો a¯, b¯, c¯ માટે _____ તો અને તો જ a¯×b¯.c¯=a¯b¯c¯ થાય.
(a) a¯.b¯=0, b¯.c¯=0
(b) b¯.c¯=0, c¯.a¯=0
(c) c¯.a¯=0, a¯.b¯=0
(d) a¯.b¯=b¯.c¯=c¯.a¯=0
Answer:

Option (d)

138.
જો ABCDEF એ નિયમિત ષટ્કોણ હોય તો, AD+EB+FC = _____ .
(a) 2AB
(b) 0¯
(c) 3AB
(d) 4AB
Answer:

Option (d)

139.
જો a¯ અને b¯ એવા એકમ સદિશો હોય કે જેથી a¯ . b¯ = cos θ તો a¯+b¯ = _____ .
(a) 2 sin θ2
(b) 2 sin θ
(c) 2 cos θ2
(d) 2 cos θ
Answer:

Option (c)

140.
ત્રણ સદિશો a¯, b¯ અને c¯ એવા છે કે જેથી a¯0¯ અને a¯×b¯=2a¯×c¯, a¯=c¯=1, b¯=4 અને b¯×c¯=15. જો b¯-2c¯=λa¯ હોય તો λ = _____ .
(a) 1
(b) -4
(c) 2
(d) -2
Answer:

Option (b)

Showing 131 to 140 out of 187 Questions