સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 141 to 150 out of 187 Questions
141.
સદિશો a¯ અને b¯ એવા છે કે જેથી a¯=33, b¯=4 અને a¯+b¯=7 હોય તો a¯ અને b¯ વચ્ચેના ખૂણાનું માપ = _____ .
(a) 120º
(b) 60º
(c) 30º
(d) 150º
Answer:

Option (d)

142.
જો પાસપાસેની ધારો 4i^+5j^+k^, -j^+k^ અને 3i^+9j^+pk^ વાળા સમાંતર ફલકનું ઘનફળ 34 હોય તો p = _____ .
(a) 4
(b) -13
(c) 13
(d) 6
Answer:

Option (a)

143.
a¯, b¯ અને c¯ એવા શૂન્યેતર સદિશો છે કે જેથી a¯×b¯×c¯=-14b¯c¯a¯. જો θ એ b¯ અને c¯ વચ્ચેનો લઘુકોણ હોય તો a¯ અને c¯ વચ્ચેના ખૂણાનું માપ _____ થાય.
(a) 2π3
(b) π4
(c) π3
(d) π2
Answer:

Option (d)

144.
a¯.b¯+c¯×a¯+b¯+c¯ = _____ .
(a) 0
(b) 1
(c) -1
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

145.
સદિશો a¯, b¯ અને c¯ એવા છે કે c¯a¯ અને b¯ બંનેને લંબ છે તથા c¯=1. જો a¯ અને b¯ વચ્ચેના ખૂણાનું માપ π4 હોય તો a¯ b¯ c¯2 = _____ .
(a) a¯ b¯ 
(b) a¯2 b¯ 2
(c) a¯ . b¯ 
(d) 12a¯2 b¯ 2
Answer:

Option (d)

146.
જો a¯=pi^-j^+8k^ અને b¯=2i^+4j^+qk^ તથા a¯+3b¯×3a¯-b¯=0¯ હોય તો p-q = _____ .
(a) 632
(b) 634
(c) -632
(d) -1732
Answer:

Option (a)

147.
જો a¯. b¯ અને c¯ એકમ સદિશો હોય તો a¯-b¯2+b¯-c¯2+c¯-a¯2 નું મૂલ્ય _____ કરતાં અધિક નથી.
(a) 4
(b) 9
(c) 8
(d) 6
Answer:

Option (b)

148.
i^+aj^+k^, j^+ak^ અને ai^+k^ વડે રચાતા સમાંતર ફલકનું ઘનફળ ન્યૂનતમ બને તો a = _____ .
(a) 3
(b) 2
(c) 13
(d) 3
Answer:

Option (c)

149.
જો a¯×b¯=b¯×c¯0¯ હોય તો કોઈ પણ λ ∈ R માટે _____ .
(a) a¯-b¯=λc¯-b¯
(b) b¯+c¯=λa¯
(c) a¯+b¯=λc¯
(d) a¯+c¯=λb¯
Answer:

Option (d)

150.
a¯ તથા b¯ એકમ સદિશ છે તેમની વચ્ચેનો ખૂણો θ છે, જો a¯ + b¯ એકમ સદિશ હોય તો,
(a) θ=π4
(b) θ=π3
(c) θ=π2
(d) θ=2π3
Answer:

Option (d)

Showing 141 to 150 out of 187 Questions