81. |
સમતલ x - 2y + 3z = 2 એ Y-અક્ષ સાથે _____ માપનો ખૂણો બનાવે છે.
|
||||||||
Answer:
Option (b) |
82. |
ઊગમબિંદુમાંથી સમતલ પરનો લંબપાદ (2, 1, 0) હોય તો તે સમતલનું સમીકરણ _____ થાય.
|
||||||||
Answer:
Option (b) |
83. |
રેખાઓ = (5, 5, 2) + k (3, 6, 9), k R તથા = (0, 3, -1) + k (1, 2, b), k R સમાંતર હોય તો b = _____ .
|
||||||||
Answer:
Option (a) |
84. |
સમતલો 3x - z = 5 અને 2y + x + z = 3 ની છેદરેખાની દિશા _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
85. |
X-અંત:ખંડ 4, Y-અંત:ખંડ (-6), Z-અંત:ખંડ 3 બનાવતા સમતલનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
86. |
સમતલ 2x - z + 1 = 0 નું સદિશ સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
87. |
(2, 2, -3) અને (1, 3, 5) માંથી પસાર થતી રેખાનું કાર્તેઝીય સ્વરૂપ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
88. |
ઉગમબિંદુથી સમતલ (3, 4, 12) = 65 નું લંબઅંતર _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
89. |
x + y + z = 1 નું x cos α + y cos β + z cos γ = P સ્વરૂપ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
90. |
યામક્ષો સાથે એકરૂપ ખૂણા બનાવતી અને (2, -3, 5) માંથી પસાર થતી રેખાનું સમીકરણ _____ થાય. (k R)
|
||||||||
Answer:
Option (b) |