121. |
નીચેના પૈકી કયું બિંદુ રેખા પર આવેલું છે ?
|
||||||||
Answer:
Option (d) |
122. |
બિંદુ A (2, -1, 3) માંથી પસાર થતાં અને સદિશો = (3, 0, -1) અને = (-3, 2, 2) ને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
123. |
ઊગમબિંદુમાંથી પસાર થતી અને ને સમાવતા સમતલનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
124. |
બિંદુઓ (2, 3, 1) અને (4, -5, 3) માંથી પસાર થતાં અને X-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
125. |
જો બિંદુ P (a, b, c) માંથી સમતલ YZ અને સમતલ ZX પરના લંબ રેખાખંડ PA અને PB હોય તો સમતલ OAB નું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
126. |
રેખા માંથી પસાર થતાં અને X-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
127. |
લંબ રેખાઓનો દિફકોસાઈન al + bm + cn = 0 અને fmn + gnl + hlm = 0 વડે આપવામાં આવે છે તો _____ .
|
||||||||
Answer:
Option (c) |
128. |
જો P (0, 1, 0) અને Q (0, 0, 1) બે બિંદુઓ હોય તો નો સમતલ x + y + z = 3 પરનો પ્રક્ષેપ = _____ .
|
||||||||
Answer:
Option (c) |
129. |
બિંદુ (1, 2, 3) માંથી પસાર થતાં અને સમતલ x + 2y + 5z = 0 ને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
130. |
સમતલો x + y + z = 1 અને 2x + 3y - z + 4 = 0 ની છેદરેખામાંથી પસાર થતાં અને X-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ _____ .
|
||||||||
Answer:
Option (a) |