ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 111 to 120 out of 165 Questions
111.
સમતલો r¯ = (2 i^ - j^ + 3 k^) = 4 તથા r¯ = (6 i^ - 3 j^ + 9 k^) + 13 = 0 વચ્ચેનું અંતર મેળવો.
(a) 5314
(b) 10314
(c) 25314
(d) આપેલમાંથી એક પણ નહીં
Answer:

Option (c)

112.
સમતલ 2x + y + z = 1 તથા 3x + 2y - z = 3 ની છેદરેખાની દિશા મેળવો.
(a) (3, 5, 1)
(b) (3, 5, -1)
(c) (-3, 5, 1)
(d) આપેલમાંથી એક પણ નહીં
Answer:

Option (c)

113.
રેખા x + 13k = y + 32 = z - 45 અને સમતલ 2x - 3y - 4z = 12 સમાંતર હોય તો k શોધો.
(a) -313
(b) 313
(c) -133
(d) 133
Answer:

Option (d)

114.
ઊગમબિંદુમાંથી પસાર થતાં અને સમતલ 2x + y + 2z = 1 તેમજ સમતલ 3x + 2y - z = 3 ને લંબ સમતલનું સમીકરણ શોધો.
(a) 8x - 5y - z = 0
(b) 5x + 8y - z = 0
(c) 5x + 8y + z = 0
(d) 5x - 8y - z = 0
Answer:

Option (d)

115.
રેખાઓ x - 11 = y - 11 = z - 12 અને x - 1-3 - 1 = y - 13 - 1 = z - 14 વચ્ચેના ખૂણાનું માપ = _____ .
(a) cos-1165
(b) π6
(c) π3
(d) π4
Answer:

Option (c)

116.
રેખાઓ x - 12 = y - 23 = z - 34 અને x - 23 = y - 44 = z - 55 વચ્ચેનું લઘુતમ અંતર = _____ .
(a) 16
(b) 16
(c) 13
(d) 13
Answer:

Option (b)

117.
રેખાઓ x - 33 = y - 8-1 = z - 31 અને x + 3-3 = y + 72 = z - 64 વચ્ચેનું લઘુતમ અંતર _____ થાય.
(a) 30
(b) 230
(c) 530
(d) 330
Answer:

Option (d)

118.
જો બે રેખાઓના દિફગુણોત્તરો 3lm - 4ln + mn = 0 અને l + 2m + 3n = 0 વડે આપવામાં આવે તો તેમની વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) π2
(b) π3
(c) π4
(d) π6
Answer:

Option (a)

119.
એક રેખા X-અક્ષ તેમજ Z-અક્ષ સાથે સમાન માપનો ખૂણો θ બનાવે છે. જો તે Y-અક્ષ સાથે β માપનો ખૂણો બનાવો અને sin2β = 3sin2 θ હોય તો cos2 θ = _____ .
(a) 35
(b) 15
(c) 23
(d) 25
Answer:

Option (a)

120.
k ના ક્યા મૂલ્યો માટે 12, 12, k રેખાના દિફકોસાઈન બને ?
(a) ±12
(b) ફક્ત 12
(c) ફક્ત -12
(d) કોઈપણ વાસ્તવિક સંખ્યા માટે
Answer:

Option (a)

Showing 111 to 120 out of 165 Questions