સુરેખ આયોજન  MCQs

MCQs of સુરેખ આયોજન

Showing 21 to 30 out of 31 Questions
21.
સુરેખ આયોજનના પ્રશ્નનો શક્ય ઉકેલ _____ .
(a) બધી જ મર્યાદાનું સમાધાન કરે જ
(b) અમુક જ મર્યાદાનું સમાધાન કરે
(c) હંમેશા શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ હોય જ
(d) હંમેશા હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમપણાનું મૂલ્ય હોય જ
Answer:

Option (a)

22.
કોઈક મર્યાદાઓની અસમતાસંહતિથી રચાતા શક્ય ઉકેલનાં શિરોબિંદુઓ (0, 15), (15, 15), (25, 25), (10, 35), (10, 0) છે. ધારો કે z = px + qy, જ્યાં ,i>p, q > 0. જો zની મહત્તમ કિંમત શિરોબિંદુ (25, 25) અને (10, 35) બંને આગળ મળે તો p તથા q વચ્ચેનો સંબંધ _____ છે.
(a) 3p = q
(b) p = 2q
(c) 2p = 3q
(d) 3p = 2q
Answer:

Option (d)

23.
સીમિત શક્ય ઉકેલના પ્રદેશનાં શિરોબિંદુઓ A (10, 10), B(20, 5), C(2, 17), D(16, 11), E(17, 5) હોય તો હેતુલક્ષી વિધેય z = 4x + 5yની ન્યુનત્તમ કિંમત _____ છે.
(a) 80
(b) 90
(c) 93
(d) 105
Answer:

Option (b)

24.
y ≤ 2x + 1, 5x + 2y ≤ 20 અને x ≥ 0, y ≥ 0, શરતોને આધીન z = 5x + 6yની મહત્તમ કિંમત _____ છે.
(a) 6
(b) 20
(c) 30
(d) શક્ય ઉકેલના પ્રદેશનું અસ્તિત્વ નથી
Answer:

Option (c)

25.
કોઈક મર્યાદાઓની અસમતા સંહતિથી રચાતા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15), (0, 20) છે, ધારો કે z = px + 3y જ્યાં p > 0. જો zની મહત્તમ કિંમત શિરોબિંદુ (15, 15) અને (0, 20) બંને આગળ મળે, તો p = _____ .
(a) 4
(b) 2
(c) 5
(d) 1
Answer:

Option (d)

26.
સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ (3, 3), (20, 3), (20, 10), (18, 12) અને (12, 12) છે. હેતુલક્ષી વિધેય Z = 2x + 3yની ન્યુનત્તમ કિંમત શિરોબિંદુ _____ આગળ મળે.
(a) (18, 12)
(b) (3, 3)
(c) (12, 12)
(d) (20, 10)
Answer:

Option (b)

27.
અસમતા સમીકરણ 2x - 3y < 5
ના આલેખથી રચાતા પ્રદેશમાં બિંદુ O(0, 0) અને P(2, -3)નું સ્થાન ______ .
(a) O અંદરના ભાગમાં તથા P બહારના ભાગમાં
(b) O અને P બંને અંદરના ભાગમાં
(c) O અને P બંને બહારના ભાગમાં
(d) O બહારના ભાગમાં તથા P અંદરના ભાગમાં
Answer:

Option (a)

28.
3x + 6y ≤ 6, 4x + 8y ≥ 16 અને x y ≥ 0, ≥ 0 શરતોને અધીન z = x + 4y ની મહત્તમ કિંમત _____
(a) 4
(b) 8
(c) શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે.
(d) શક્ય ઉકેલનાં પ્રદેશનું અસ્તિત્વ નથી.
Answer:

Option (d)

29.
સીમિત શક્ય ઉકેલનો પ્રદેશના શિરોબિંદુઓ A(3,3), B(20,3), C(20,10), D(18,12) અને E(12,12) છે. હેતુલક્ષી વિધેય z = 2x + 3y ની ન્યૂનતમ કિંમત _____
(a) 49
(b) 15
(c) 10
(d) 05
Answer:

Option (b)

30.
નીચે આપેલ કેટલા બિંદુઓ અસમતા 2x - 3y > -5 નું સમાધાન કરે છે ?

(1,1), (-1,1), (1,-1), (-1,-1), (-2,1) (2,-1), (-1,2) અને (-2,-1)

(a) 3
(b) 5
(c) 6
(d) 4
Answer:

Option (b)

Showing 21 to 30 out of 31 Questions