1. |
સુરેખ આયોજનના પ્રશ્નમાં આલેખ હેતુલક્ષી વિધેય _____
|
||||||||
Answer:
Option (b) |
2. |
ધારો કે x અને y એ સુરેખ આયોજનના પ્રશ્નનો ઈષ્ટતમ ઉકેલ હોય, તો
|
||||||||
Answer:
Option (b) |
3. |
હેતુલક્ષી વિધેયનું ઈષ્ટતમ મૂલ્ય ક્યાં બિંદુએ પ્રાપ્ત થાય છે ?
|
||||||||
Answer:
Option (c) |
4. |
કોઈક મર્યાદાઓની અસમતા સંહતિથી રચના શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15,15), (0, 20) છે. ધારો કે z = px + qy જ્યાં p, q > 0. જો z ની મહત્તમ કિંમત શિરોબિંદુ (15, 15) અને (0, 20) બંને આગળ મળે તો p તથા q વચ્ચેનો સબંધ _____
|
||||||||
Answer:
Option (d) |
5. |
નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ?
|
||||||||
Answer:
Option (c) |
6. |
x ≥ 6, y ≥ 2, 2x + y ≥ 10, x ≥ 0, y ≥ 0 શરતોને અધીન z = 6x +10yની ન્યુનતમ કિંમત શોધો. ઉપરના સુરેખ આયોજનના પ્રશ્નમાં કઈ મર્યાદા બિનજરૂરી છે ?
|
||||||||
Answer:
Option (b) |
7. |
સુરેખ આયોજનના પ્રશ્નનો શક્ય ઉકેલ
|
||||||||
Answer:
Option (a) |
8. |
3x + 6y ⩽ 6, 4x + 8y ⩾ 16 અને x ⩾ 0, y ⩾ 0 શરતોને આધીન z = x + 4y ની મહત્તમ કિંમત ____
|
||||||||
Answer:
Option (d) |
9. |
સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ A(3, 3), B(20, 3), C(20, 10), D(18, 12) અને E(12, 12) છે. હેતુલક્ષી વિધેય z = 2x + 3yની મહત્તમ કિંમત ______
|
||||||||
Answer:
Option (a) |
10. |
સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ A(3, 3), B(20, 3), C(20, 10), D(18, 12) અને E(12, 12) છે. હેતુલક્ષી વિધેય z = 2x + 3yની ન્યુનતમ કિંમત ______
|
||||||||
Answer:
Option (b) |