71. |
બે સમતોલ પાસા 2,000 વખત ઉછાળવામાં આવે છે. જો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 9 થાય તેને સફળતા ગણવામાં આવે તો સફળતાણી સંખ્યાનો મધ્યક અને વિચરણ _____ થાય.
|
||||||||
Answer:
Option (d) |
72. |
એક સમતોલ પાસો ત્રણ વખત ઉછાળવામાં આવે છે. પાસા પર મળતો ક્રમાંક 1 અથવા 6 હોય તેને સફળતા ગણવામાં આવે છે. સફળતાની સંખ્યાનો મધ્યક અને વિચરણ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
73. |
એક સમતોલ સિક્કો 100 વખત ઉછાળવામાં આવે છે. અયુગ્મ વખત કાંટો આવે તેની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
74. |
બરાબર ચીપેલાં 52 પત્તાનાં ઢગમાંથી એક પછી એક બે પત્તા પસંદ કરવામાં આવે છે. જો આ પસંદગી પૂરવણી વગર કરવામાં આવે તો પસંદ થયેલ બંને પત્તા એક્કા હોય તેની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
75. |
ધારો કે A અને B ઘટનાઓ છે. જયાં P (A) =0.4 , P (A ∪ B) = 0.7 અને P (B) =P. જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય, તો P ની કિંમત _____ છે
|
||||||||
Answer:
Option (a) |
76. |
એક પાસાને 5 વખત ઉછાળવામાં આવે છે. અયુગ્મ અંક આવે તેને સફળતા ગણવામાં આવે તો આ યાર્દચ્છિક ચલના વિતરણનું વિચરણ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
77. |
વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના છે. 5 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ તરવૈયા હોય તેની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
78. |
જો દ્વિપદી વિતરણના પ્રચલો n = 5 અને p = 0.30 હોય, તો મધ્યક _____ અને વિચરણ _____ હોય.
|
||||||||
Answer:
Option (b) |
79. |
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં P(A) ≠ 0 તથા P(B) ≠ 0 તો P(A'/B') = _____
|
||||||||
Answer:
Option (b) |
80. |
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં P(A) = , P(B) = અને P(A ∩ B) = તો = _____
|
||||||||
Answer:
Option (d) |