સંભાવના  MCQs

MCQs of સંભાવના

Showing 61 to 70 out of 89 Questions
61.
એક સિક્કાને વારાફરતી ત્રણ વખત ઉછાળવામાં આવે છે. જો ઘટના E એ ઓછામાં ઓછી બે વખત છાપ મળે તે હોય અને ઘટના F એ પ્રથમ વખત છાપ મળે તે હોય તો P (E | F) = ______ .
(a) 34
(b) 38
(c) 12
(d) 18
Answer:

Option (a)

62.
એક સમતોલ પાસાને 6 વખત ઉછાળવામાં આવે છે. જો પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ સંખ્યા હોય તે સફળતા ગણવામાં આવે તો 5 વખત સફળ થવાય તેની સંભાવના _____ છે.
(a) 564
(b) 332
(c) 6364
(d) 56
Answer:

Option (b)

63.
ખામી વગરનો સ્ક્રૂ પસંદ થાય તેની સંભાવના 0.9 છે. કુલ 500 સ્ક્રૂમાંથી ખામીવાળા સ્ક્રૂ પસંદ થાય તે દ્વિપદી વિતરણ માટે મધ્યક ______ અને વિચરણ ______ છે.
(a) 50, 6.71
(b) 500, 6.71
(c) 50, 45
(d) 50, 7.71
Answer:

Option (c)

64.
દ્વિપદી વિતરણ 10x 25x 3510-x, x=0, 1, 2, ..., 10નો મધ્યક _____ છે.
(a) 4
(b) 5
(c) 6
(d) 10
Answer:

Option (a)

65.
જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય જ્યાં P(AB)=325 અને P(A'B)=825, તો P (B) = _____ .
(a) 1125
(b) 725
(c) 311
(d) 911
Answer:

Option (a)

66.
જો A અને B એવી ઘટનાઓ છે જ્યાં P (A) ≠ 0 અને P (B | A) = 1, તો _____ .
(a) AB
(b) BA
(c) B = Φ
(d) A = Φ
Answer:

Option (a)

67.
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં P(A') = 0.5, P(B) = 0.3 અને P(AB) = 0.1, તો P(B | AB') = _____ .
(a) 38
(b) 23
(c) 18
(d) 14
Answer:

Option (c)

68.
જો યાદચ્છિક ચલ Xના મધ્યક અને વિચરણ અનુક્રમે 2 અને 1 હોય તો Xણી કિંમત એક અથવા એક કરતા વધુ હોય તેની સંભાવના _____ .
(a) 23
(b) 45
(c) 78
(d) 1516
Answer:

Option (d)

69.
એક યાદચ્છિક પ્રયોગના પ્રથમ પ્રયત્નથી ઘટના E તેની સંભાવના 13 છે. આ પ્રયોગના ત્રણ નિરપેક્ષ પ્રયત્નો કરવાથી ઘટના E ઓછામાં ઓછી એક વખત ઉદ્ભવે તેની સંભાવના _____ છે.
(a) 827
(b) 127
(c) 1927
(d) 13
Answer:

Option (c)

70.
બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. ઘટના A અને B નીચે મુજબ વ્યાખ્યાયિત છે :

A = {(x, y) | x + y = 11 |}, B = {(x, y) | x ≠ 5 |}, જ્યાં (x, y) એ નિદર્શાવકાશનો ઘટક દર્શાવે છે.

(i) P(A | B) = _____ .

(ii) P(B | A) = _____ .

A અને B ______ .

(a) (i) 12 (ii) 13 (iii) નિરપેક્ષ ઘટનાઓ નથી.
(b) (i) 130 (ii) 12 (iii) નિરપેક્ષ ઘટનાઓ છે.
(c) (i) 130 (ii) 12 (iii) નિરપેક્ષ ઘટનાઓ નથી.
(d) (i) 130 (ii) 12 (iii) પરસ્પર નિવારક ઘટનાઓ છે.
Answer:

Option (c)

Showing 61 to 70 out of 89 Questions