સાતત્ય અને વિકલન  MCQs

MCQs of સાતત્ય અને વિકલન

Showing 71 to 80 out of 178 Questions
71.
જો y=cos-1x-1 તો y'(-2) =_____
(a) 123
(b) -123
(c) 125
(d) -125
Answer:

Option (a)

72.
જો x = 2bt, y =  bt2, તો d2ydx2 = _____ .
(a) 1
(b) 12b
(c) -12bt3
(d) 12bt3
Answer:

Option (b)

73.
f(x) = (x - 5)2 ને [3,7] પર મધ્યકમાન પ્રમેય લગાડતાં _____ બિંદુ આગળનો સ્પર્શક A(3, 4) અને B(7, 4) ને જોડતી જીવાને સમાંતર છે.
(a) (0, 5)
(b) (4, 1)
(c) (6, 1)
(d) (5, 0)
Answer:

Option (d)

74.
વિધેય f(x) =  x3 ને [-2, 2] પર મધ્યકમાન પ્રમેય લગાડતાં c = _____ થાય.
(a) ±23
(b) ±23
(c) ±2
(d) 0
Answer:

Option (a)

75.
f(x) =  ex cos x, x  π2,3π2 માટે રોલના પ્રમેયનો ઉપયોગ કરતાં c = _____ .
(a) 3π4
(b) 5π4
(c) π
(d) 15π4
Answer:

Option (b)

76.
ddxx2x2 - a2 - a22 log x+x2 - a2 = _____ x > a > 0
(a) 1a2-x2
(b) a2 - x2
(c) x2 - a2
(d) x2 + a2
Answer:

Option (c)

77.
_____ વિધેય [-2, 2] માં રોલના પ્રમેયની શરતોનું પાલન કરતું નથી.
(a) f(x) = x
(b) f(x) =  x2 - 4
(c) f(x) = cos x
(d) f(x) =  x4
Answer:

Option (a)

78.
જો f(x) = x2x33x21-64pp2p3, જ્યાં p અચળ છે, તો d2dx2 (f(x)) એ _____ .
(a)  x2 ના સમચલન માં છે.
(b) x ના સમચલન માં છે.
(c)  x3 ના સમચલન માં છે.
(d) અચળ છે.
Answer:

Option (b)

79.
ddxsin x3 = _____ .
(a) 32x2 cos3 xsin3 x
(b) 32x cos2 xsin x3
(c) 32x2cos x3sin x3
(d) 3x sin x32cos x3
Answer:

Option (c)

80.
જો f(x) =  logx a તો f'(x) = _____ જ્યાં a, x ∈ R+,  a ≠ 1,  x ≠ 1.
(a) - loga ex loga x2
(b) 1a loga x
(c) loga xx loga x2
(d) 1x logae
Answer:

Option (a)

Showing 71 to 80 out of 178 Questions