161. |
f (x) = tan x, x ∈ R - માટે નિર્ણાયક સંખ્યાઓનો ગણ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
162. |
(0, 0) થી વક્ર y = e2x + x2 ના x = 0 આગળના અભિલંબનું લંબઅંતર _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
163. |
જો f (x) = x3 - 6x2 - 36x + 2 ઘટતું વિધેય હોય તો x ∈ _____
|
||||||||
Answer:
Option (a) |
164. |
ગોલકની ત્રિજ્યા માપવામાં 2 % ત્રુટિ રહી જાય તો તેના પૃષ્ઠફળના માપમાં _____ % ત્રુટિ રહે.
|
||||||||
Answer:
Option (b) |
165. |
વક્ર y2 = x તથા xy = c કાટખૂણે છેદે તો c = _____ .
(x, y ∈ R+, c ≠ 0)
|
||||||||
Answer:
Option (b) |
166. |
વક્ર y = loge x પરના બિંદુ P માંથી વક્રને દોરેલ સ્પર્શક (0, 0) માંથી પસાર થાય છે તો Pના યામ = _____ .
|
||||||||
Answer:
Option (c) |
167. |
પરવલય y2 = 8x પરનું બિંદુ દર્શાવો કે જેથી .
|
||||||||
Answer:
Option (d) |
168. |
વક્ર x2 = 4y ને (2, 1) બિંદુએ અભિલંબનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
169. |
એક ઘનનું ઘનફળ 3 સેમી3/સે ના દરથી વધે છે. જયારે તેની બાજુની લંબાઈ 10 સેમી હોય ત્યારે તેનું પૃષ્ઠફળ વધવાનો દર _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
170. |
log1030.1 નું આસન્ન મૂલ્ય _____ છે, જ્યાં log1030 = 1.4771 અને log10e = 0.4343
|
||||||||
Answer:
Option (b) |