વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 181 to 190 out of 264 Questions
181.
એક ત્રિકોણાકાર બાગની બે બાજુએ વાડ અને ત્રીજી બાજુએ સીધો નદીકિનારો આવેલો છે. જે બાજુઓ પર વાડ આવેલી છે તે દરેકની લંબાઈ x છે. આ બાગ દ્વારા ઘેરાયેલ મહત્તમ ક્ષેત્રફળ _____ થાય.
(a) πx2
(b) 32x2
(c) x38
(d) 12x2
Answer:

Option (d)

182.
વિધેય f(x) = tan-1 (sin x + cos x) એ _____ અંતરાલ પર વધતું વિધેય છે.
(a) 0, π2
(b) -π2, π2
(c) π4, π2
(d) -π2, π4
Answer:

Option (d)

183.
વક્ર y=x+4x2 ના X-અક્ષને સમાંતર સ્પર્શકનું સમીકરણ _____ છે.
(a) y = 2
(b) y = 3
(c) y = 0
(d) y = 1
Answer:

Option (b)

184.
એક ગોલક આકારના ફુગ્ગામાં 4500 π ઘનમીટર હિલિયમ વાયુ ભરેલો છે. લીકેજને લીધે તેમાંથી 72π ઘનમીટર/મિનિટના દરે વાયુ બહાર નીકળે છે. લીકેજ પછીથી 49 મિનિટ પછી ફુગ્ગાની ત્રિજ્યા ઘટવાનો દર _____ મીટર/મિનિટ થાય.
(a) 97
(b) 79
(c) 29
(d) 92
Answer:

Option (c)

185.
અંતરાલ [0, 1] પર x25 (1 - x)75 મહત્તમ કિંમત x = _____ આગળ ધારણ કરે.
(a) 0
(b) 14
(c) 12
(d) 13
Answer:

Option (b)

186.
જો f(x) = ∫ex (x - 1) (x - 2) dx હોય તો f એ _____ અંતરાલમાં ઘટતું વિધેય છે.
(a) (-∞, -2)
(b) (-2, -1)
(c) (1, 2)
(d) (2, ∞)
Answer:

Option (c)

187.
જો x + y = k એ પરવલય y2 = 12xનો અભિલંબ હોય તો k = _____ .
(a) 3
(b) 9
(c) -9
(d) -3
Answer:

Option (b)

188.
f(x) = xex(1 -x) હોય તો f(x) એ _____ વિધેય છે.
(a) -12, 1 પર વધતું
(b) R પર ઘટતું
(c) R પર વધતું
(d) -12, 1 પર ઘટતું
Answer:

Option (a)

189.
ધારો કે f(x) = (1 + b2) x2 + 2bx + 1 અને ધારો કે m(b) એ f(x) ની ન્યૂનતમ કિંમત છે. b ચલ હોય તો m (b) નો વિસ્તાર _____ છે.
(a) [0, 1]
(b) (0, 12]
(c) 12, 1
(d) (0, 1]
Answer:

Option (d)

190.
એક કણની ગતિનું સમીકરણ x = at2 + bt + c છે. જો ac = b2 હોય તો કણ અચળ _____ થી ગતિ કરે છે.
(a) ભ્રમણ
(b) વેગ
(c) પ્રવેગ
(d) પ્રતિપ્રવેગ
Answer:

Option (c)

Showing 181 to 190 out of 264 Questions