વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 121 to 130 out of 143 Questions
121.
વક્ર સમુદાય y2 = 4ax, જ્યાં a સ્વૈર અચળનું વિકલ સમીકરણ _____ છે.
(a) 2xy1 = y2
(b) 2y = xy2y1
(c) 2yy1 = xy2
(d) 2xy1 = y
Answer:

Option (d)

122.
dydx+yxlogx=2x નો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) x
(b) ex
(c) log x
(d) log log x
Answer:

Option (c)

123.
વિકલ સમીકરણ (1 + y + x2y)dx + (x + x3)dy = 0નો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) log x
(b) x
(c) ex
(d) 1x
Answer:

Option (b)

124.
y=c1e2x+c2ex+c3e-x એ વિકલ સમીકરણ d3ydx3+ad2ydx2+bdydx+cx=0 ને સંતોષતું હોય તો a3+b3+c3abc=_____
(a) -14
(b) -12
(c) 0
(d) 12
Answer:

Option (a)

125.
જો c1, c2, c3, c4, c5 અને c6 અચળ હોય તો વિકલ સમીકરણ y = c1 cos (x + c2) + c3 sin (x + c4) + c5ex + c6ની કક્ષા _____ છે.
(a) 3
(b) 4
(c) 5
(d) 6
Answer:

Option (b)

126.
જે વિકલ સમીકરણનો ઉકેલ y=c1+c2 cosx+c3-c4ex+c5 હોય તેવાં વિકલ સમીકરણની કક્ષા _____ છે.
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (a)

127.
જે રેખા સમુદાયનો ઢાળ તેના y-અંત:ખંડ જેટલો હોય તો તેનું વિકલ સમીકરણ _____ છે.
(a) x + 1 dydx - y = 0
(b) x + 1 dydx + y = 0
(c) dydx = x - 1y - 1
(d) dydx = x + 1y + 1
Answer:

Option (a)

128.
y=fx વક્ર (1,2) માંથી પસાર થાય છે તથા તે વિકલ સમીકરણ y1+xydx-xdy=0 ને સંતોષતું હોય તો _____
(a) fx=2x2-x2
(b) fx=x+1x2+1
(c) fx=x-14-x2
(d) fx=4x1-2x2
Answer:

Option (a)

129.
વક્ર સમુદાય y2 = 2c (x + c3)નું સમાધાન કરતું વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ _____ છે, જ્યાં c સ્વૈર અચળ છે.
(a) 1, 1
(b) 2, 1
(c) 1, 3
(d) 1, 4
Answer:

Option (d)

130.
વિકલ સમીકરણ dydx=yx+ϕyxϕ'yx નો ઉકેલ _____ છે.
(a) x ϕyx=k
(b)  ϕyx=kx
(c) y ϕyx=k
(d) ϕyx=ky
Answer:

Option (b)

Showing 121 to 130 out of 143 Questions