વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 131 to 140 out of 143 Questions
131.
વક્ર સમુદાય y = xecx (જ્યાં c સ્વૈર અચળ છે)નું સમાધાન કરતું વિકલ સમીકરણ _____ છે.
(a) dydx = yx1 - logyx
(b) dydx = yx log yx + 1
(c) dydx = yx 1 + log yx
(d) dydx = xy1 + log yx
Answer:

Option (c)

132.
વિકલ સમીકરણ dydx + y(1 - x)x = 1 - x નો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) 1 - x1 + x
(b) 1 + x1 - x
(c) 1 + x1 - x
(d) x1 - x
Answer:

Option (c)

133.
પરવલય સમુદાય કે જેના અક્ષ Y-અક્ષને સમાંતર હોય તેનું વિકલ સમીકરણ _____ છે.
(a) d3ydx3 = 0
(b) d2ydx2 = 0
(c) d2ydx2 + dydx = 0
(d) d2ydx2 + dydx + y = 0
Answer:

Option (a)

134.
વિકલ સમીકરણ dydx = ey + x + ey - xનો સામાન્ય ઉકેલ _____ છે.
(a) e-y = ex - e-x + c
(b) e-y = e-x - ex + c
(c) e-y = ex + e-x + c
(d) e-y + ex + e-x = c
Answer:

Option (b)

135.
વક્ર સમુદાય y = e2x (a cos x + b sin x), (જ્યાં a અને b સ્વૈર અચળો છે)નું સમાધાન કરતું વિકલ સમીકરણ _____ છે.
(a) y2 - 4y1 + 5y = 0
(b) 2y2 - y1 + 5y = 0
(c) y2 + 4y1 - 5y = 0
(d) y2 - 2y1 + 5y = 0
Answer:

Option (a)

136.
વિકલ સમીકરણ d2ydx2 = e -2xનો સામાન્ય ઉકેલ y = c1e-2x + c2x + c3 હોય તો c1 = _____ .
(a) 4
(b) 12
(c) 14
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

137.
5 એકમ નિશ્ચિત ત્રિજ્યાવાળા વર્તુળ સમુદાય અને જેનું કેન્દ્ર y = 2 પર આવેલું હોય તેવા વર્તુળ સમુદાયનું સમાધાન કરતું વિકલ સમીકરણ _____ છે.
(a) (y - 2)2 y'2 = 25 - (y - 2)2
(b) (x - 2)2 y'2 = 25 - (y - 2)2
(c) (x - 2) y'2 = 25 - (y - 2)2
(d) (y - 2) y'2 = 25 - (y - 2)2
Answer:

Option (a)

138.
ઊગમબિંદુમાંથી પસાર થતા અને જેનું કેન્દ્ર X-અક્ષ પર આવેલું હોય તેવા વર્તુળોના સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) y2 = x2 + 2xydydx
(b) y2 = x2 - 2xydydx
(c) x2 = y2 + xydydx
(d) x2 = y2 + 3xydydx
Answer:

Option (a)

139.
ઊગમબિંદુમાંથી પસાર થતાં અને જેનું કેન્દ્ર Y-અક્ષ પર આવેલું હોય તેવા વર્તુળ સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) (x2 - y2) dydx - 2xy = 0
(b) (x2 - y2) dydx + 2xy = 0
(c) (x2 - y2) dydx - xy = 0
(d) (x2 - y2) dydx + xy = 0
Answer:

Option (a)

140.
જો સ્વૈર અચળ a હોય તો dydx + 1 - y21 - x2 = 0નો ઉકેલ _____ છે.
(a) x 1 - y2 + y 1 - x2 = a
(b) y 1 - y2 + x 1 - x2 = a
(c) x 1 - y2 - y 1 - x2 = a
(d) y 1 - y2 - x 1 - x2 = a
Answer:

Option (a)

Showing 131 to 140 out of 143 Questions