વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 111 to 120 out of 143 Questions
111.
વિકલ સમીકરણ y'-y=1, y0=1 નો ઉકેલ _____ છે.
(a) y=e-x
(b) y=-e-x
(c) y=1
(d) y=2ex-1
Answer:

Option (d)

112.
ઊગમબિંદુ કેન્દ્રવાળા તમામ વર્તુળોનું વિકલ સમીકરણ ____ છે.
(a) x+y1=0
(b) x+yy1=0
(c) x-yy1=0
(d) એકપણ નહીં.
Answer:

Option (b)

113.
વિકલ સમીકરણ 1-x2dydx-xy=1 નો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) -x
(b) x1-x2
(c) 1-x2
(d) 12log1-x2
Answer:

Option (c)

114.
વિકલ સમીકરણ x dydx2 + 2 xy dydx + y = 0નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) x + y = a
(b) x - y = a
(c) x + y = a
(d) x2 + y2 = a2
Answer:

Option (c)

115.
વિકલ સમીકરણ dydx + 1 + cos 2y1 - cos 2x = 0નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) tan y + cot x = c
(b) tan y - cot x = c
(c) tan x - cot y = c
(d) tan x + cot x = c
Answer:

Option (b)

116.
d2ydx2=2 નો ઉકેલ _____ છે.
(a) y=x2+c1x+c2
(b) y=x22+c1x+c2
(c) y=x2+cx
(d) y=2x+c1
Answer:

Option (a)

117.
પરવલય સમુદાય કે જેની નિયામિકા X-અક્ષને સમાંતર હોય તેના વિકલ સમીકરણની કક્ષા _____ છે.
(a) 3
(b) 1
(c) 4
(d) 2
Answer:

Option (a)

118.
y" = 4y'નું સમાધાન કરતાં અને (1, 0)માંથી પસાર થતાં વક્રનું સમીકરણ _____ છે.
(a) y = ae4x
(b) y = e4
(c) y = a(e4x - e4)
(d) y = e4x - e4
Answer:

Option (c)

119.
વિકલ સમીકરણ sind2ydx2+5y=9 નું પરિણામ _____ છે.
(a) 1
(b) 2
(c) 0
(d) શક્ય નથી.
Answer:

Option (d)

120.
dydx+y=cosx-sinx નો ઉકેલ _____ છે.
(a) y=ce-x+cosx
(b) cos x-e-x+c=y
(c) y=e-x+c cosx
(d) આ પૈકી એક પણ નહીં.
Answer:

Option (a)

Showing 111 to 120 out of 143 Questions