વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 51 to 60 out of 143 Questions
51.
dydx+yx=x2 નો વ્યાપક ઉકેલ _____છે.
(a) y=14x2
(b) y=14x3+c જ્યાં, c અચળ છે.
(c) y=14x3+cx જ્યાં, c અચળ છે.
(d) આપેલ પૈકી એક પણ નહીં.
Answer:

Option (c)

52.
x+2y3dydx-y=0 નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) x=y3+Ay
(b) y1-xy=Ax
(c) x1-xy=Ay
(d) x1+xy=Ay
Answer:

Option (a)

53.
xdydx+y=xex નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) xy=exx+1+c
(b) xy=exx-1+c
(c) xy=ex1-x+c
(d) xy=eyy-1+c
Answer:

Option (a)

54.
dydx+y=1+yx નો સંકલ્પ કારક અવયવ _____ છે.
(a) xex
(b) exx
(c) xex
(d) ex
Answer:

Option (c)

55.
1+xdydx-xy=1-x નો સંકલ્પ કારક અવયવ (I.F.) _____ છે.
(a) x·ex
(b) 1+x
(c) log1+x
(d) e-x1+x
Answer:

Option (d)

56.
(2, 1) માંથી પસાર થતા વક્રને (x, y) આગળ સ્પર્શકનો ઢાળ x2+y22xy હોય તેવા વક્રનું સમીકરણ _____ છે.
(a) 2x2-y2=3x
(b) 2x2-y2=6y
(c) xx2-y2=6
(d) xx2+y2=10
Answer:

Option (a)

57.
સમીકરણ d2ydx2=e-2x નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) e-2x4
(b) e-2x4+cx+d
(c) 12e-2x+cx2+d
(d) 12e-4x+cx+d
Answer:

Option (b)

58.
વિકલ સમીકરણ 1+y2+x-etan-1ydydx=0 નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) xe2tan-1y=etan-1y+k
(b) x-2=ke2tan-1y
(c) 2xetan-1y=e2tan-1y+k
(d) xetan-1y=etan-1y+k
Answer:

Option (c)

59.
જો t+1dydx-ty=1 અને y(0) = -1 તો y(1) = _____
(a) loge2+12
(b) -12
(c) 54
(d) e-12
Answer:

Option (b)

60.
વિકલ સમીકરણ x log x dydx + y = 2 log xનો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) log (log x)
(b) ex
(c) log x
(d) x
Answer:

Option (c)

Showing 51 to 60 out of 143 Questions