131. |
વક્ર સમુદાય y = xecx (જ્યાં c સ્વૈર અચળ છે)નું સમાધાન કરતું વિકલ સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
132. |
વિકલ સમીકરણ નો સંકલ્યકારક અવયવ _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
133. |
પરવલય સમુદાય કે જેના અક્ષ Y-અક્ષને સમાંતર હોય તેનું વિકલ સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
134. |
વિકલ સમીકરણ નો સામાન્ય ઉકેલ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
135. |
વક્ર સમુદાય y = e2x (a cos x + b sin x), (જ્યાં a અને b સ્વૈર અચળો છે)નું સમાધાન કરતું વિકલ સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
136. |
વિકલ સમીકરણ નો સામાન્ય ઉકેલ y = c1e-2x + c2x + c3 હોય તો c1 = _____ .
|
||||||||
Answer:
Option (c) |
137. |
5 એકમ નિશ્ચિત ત્રિજ્યાવાળા વર્તુળ સમુદાય અને જેનું કેન્દ્ર y = 2 પર આવેલું હોય તેવા વર્તુળ સમુદાયનું સમાધાન કરતું વિકલ સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
138. |
ઊગમબિંદુમાંથી પસાર થતા અને જેનું કેન્દ્ર X-અક્ષ પર આવેલું હોય તેવા વર્તુળોના સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
139. |
ઊગમબિંદુમાંથી પસાર થતાં અને જેનું કેન્દ્ર Y-અક્ષ પર આવેલું હોય તેવા વર્તુળ સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
140. |
જો સ્વૈર અચળ a હોય તો નો ઉકેલ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |