તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 61 to 70 out of 96 Questions
61.
યંગના પ્રયોગોમાં પડદા પર કોઈ એક બિંદુએ જુદા જુદા ઉદગમોમાંથી ઉદ્ભવતા તરંગો સંપાત થાય છે. બંને તરંગોનો કંપવિસ્તાર અને આવૃત્તિ સમાન થાય છે. જ્યારે આ બે તરંગો વચ્ચે કળા-તફાવત 0° અને 90° હોય ત્યારે મળતી તીવ્રતાઓનો ગુણોત્તર કેટલો હશે ?
(a) 1:1
(b) 2:1
(c) 2:1
(d) 4:1
Answer:

Option (a)

62.
યંગના પ્રયોગમાં 589 nm તરંગલંબાઈવાળો સોડિયમ પ્રકાશ વાપરવામાં આવે છે. સ્લિટની પહોળાઈ 0.589 m છે, તો ચતુર્થ પ્રકાશિત શલાકાની કોણીય પહોળાઈ કેટલી હશે ?
(a) sin-1 (4×10-6)
(b) sin-1 (4×10-8)
(c) sin-1 (0.43×10-6)
(d) sin-1 (0.43×10-8)
Answer:

Option (a)

63.
યંગના પ્રયોગમાં બે સુસમ્બદ્ધ ઉદ્ગમો વચ્ચેનો કળા-તફાવત π2 છે, તો બંને સ્લિટથી સમાન અંતરે આવેલ પડદા પરના બિંદુએ તીવ્રતા, મહત્તમ તીવ્રતા I0ના પદમાં કેટલી હશે ?
(a) I0
(b) I02
(c) 3I04
(d) 3I0
Answer:

Option (b)

64.
યંગના પ્રયોગમાં એકરંગી પ્રકાશનો ઉપયોગ કરતાં સ્લિટથી અમુક અંતરે રાખેલ પડદા પર વ્યતિકરણ શલાકાઓ જોવા મળે છે. હવે પડદાને સ્લિટ તરફ 5×10-2 m જેટલો ખસેડવામાં આવે, તો શલાકાઓની પહોળાઈ 3×10-5 m જેટલો ફેરફાર જોવા મળે છે. બે સ્લિટ વચ્ચેનું અંતર 10-3 m હોય, તો વાપરતા પ્રકાશની તરંગલંબાઈ ______.
(a) 4500 Å
(b) 3000 Å
(c) 5000 Å
(d) 6000 Å
Answer:

Option (d)

65.
યંગના પ્રયોગોમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 2 mm છે. હવે λ1=12000 A° અને λ2=10000 A° તરંગલંબાઈવાળો મિશ્રિત પ્રકાશ બંને સ્લિટ પર આપાત કરવામાં આવે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 2 m છે, તો પડદા પર મધ્યમાન પ્રકાશિત શલાકાથી કેટલા અંતરે λ1 તરંગલંબાઈવાળા પ્રકાશની તેમજ λ2 તરંગલંબાઈવાળા પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થશે ?
(a) 3.2 mm
(b) 6.0 mm
(c) 7.2 mm
(d) 9.2 mm
Answer:

Option (b)

66.
યંગના પ્રયોગમાં શ્વેત પ્રકાશ વાપરવામાં આવે, તો _____.
(a) મધ્યમાન શલાકા કાળી (black) અને બાકીની બધી શલાકાઓ રંગીન (coloured) જોવા મળે છે.
(b) મધ્યમાન શલાકા શ્વેત (white) અને બાકીની બધી શલાકાઓ રંગીન જોવા મળે છે.
(c) બધી જ પ્રકાશિત શલાકાઓ શ્વેત જોવા મળે છે.
(d) શલાકાઓ જોવા મળતી નથી.
Answer:

Option (b)

67.
યંગના પ્રયોગોમાં શલાકાઓની પહોળાઈ β માલુમ પડે છે. હવે આ સમગ્ર સાધનને n વક્રીભવનાંકવાળા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો શલાકાઓની પહોળાઈ _____ બને છે.
(a) βn-1
(b) βn
(c) nβ
(d) βn+1
Answer:

Option (b)

68.
યંગના પ્રયોગમાં μ વક્રીભવનાંકવાળી અનર t જાડાઈની અબરખની પ્લેટને S1 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગના માર્ગમાં મુકવામાં આવે છે, તો શલાકાઓ કેટલું અંતર ખસશે ?
(a) dDμ-1t
(b) Ddμ-1t
(c) dμ-1D
(d) Ddμ-1
Answer:

Option (d)

69.
યંગના પ્રયોગમાં 600 nm તરંગલંબાઈવાળો લાલ પ્રકાશ અને 480 nm તરંગલંબાઈવાળો બ્લ્યુ પ્રકાશ વાપરવામાં આવે છે, તો 'n'ના કયા મુલ્ય માટે nમી લાલ શલાકા અને (n+1) મી બ્લ્યુ શલાકા એકબીજા પર સંપાત થાય ?
(a) 5
(b) 4
(c) 3
(d) 2
Answer:

Option (b)

70.
યંગના વ્યતિકરણના પ્રયોગમાં ઉદ્ગમોની તીવ્રતાનો ગુણોત્તર I1I2= 4 છે, તો ImaxImax= _____.
(a) 4:1
(b) 2:1
(c) 3:1
(d) 9:1
Answer:

Option (d)

Showing 61 to 70 out of 96 Questions