તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 31 to 40 out of 96 Questions
31.
9:1ના પ્રમાણમાં તીવ્રતાઓનો ગુણોત્તર ધરાવતા બે તરંગો વચ્ચે વ્યતિકરણ રચાય છે, તો પ્રકશિત અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતાઓનો ગુણોત્તર _____.
(a) 10:9
(b) 9:1
(c) 4:1
(d) 2:1
Answer:

Option (c)

32.
y1=4 sin ωt અને y2=3 ωt+π2 વડે જે પ્રકાશ તરંગોના સ્થાનાંતર રજુ કરવામાં આવે છે. તે તરંગોના સંપાતિકરણને લીધે પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો મળે ?
(a) 5
(b) 7
(c) 1
(d) શૂન્ય
Answer:

Option (a)

33.
વ્યતિકરણભાતમાં જોવા મળતી એકબીજાની વિરોધી શલાકાઓ _____ પર આધાર રાખે છે.
(a) શલાકાઓની પહોળાઈ
(b) ઉદગમસ્થાનોની તીવ્રતાના ગુણોત્તર
(c) બે સ્લિટ વચ્ચેના અંતર
(d) તરંગલંબાઈ
Answer:

Option (b)

34.
નીચેનામાંથી કયા તરંગો વ્યતિકરણ ધટના ઉપજાવી શકે છે?
(a) સંગત (longitadinal) તરંગો
(b) લંબગત (transverse) તરંગો
(c) વિધુતચુંબકીય (electromagnetic) તરંગો
(d) આપેલ તમામ
Answer:

Option (d)

35.
y1=4 sin (ωt-β1) અને y2=A2 sin (ωt-β2) વડે રજુ થતા બે તરંગોના સંપતીકરણને કારણે રચતા પરિણામી તરંગનો કંપવિસ્તાર _____.
(a) A12+A22+2A1A2 cos β2-β112
(b) A12+A22+2A1A2 sin β2-β112
(c) A1-A2
(d) A1+A2
Answer:

Option (a)

36.
બે તરંગોની તીવ્રતા ઓનો ગુણોત્તર 4:1 છે, તો આ તરંગોના કંપવિસ્તારોનો ગુણોત્તર _____.
(a) 2:1
(b) 1:2
(c) 4:1
(d) 1:4
Answer:

Option (a)

37.
બે તરંગોની તીવ્રતાઓ અનુકર્મે I અને 4I છે. આ બંને તરંગોના સંપાતીકરણને લીધે મળતા પરિણામી તરંગની મહત્તમ તીવ્રતા _____.
(a) 5I
(b) 9I
(c) 16I
(d) 25I
Answer:

Option (b)

38.
વ્યતિકરણભાતમાં ઊર્જા _____ છે.
(a) પ્રકાશિત ભાગમાં ઉત્પન્ન થાય
(b) અપ્રકાશિત ભાગમાં નાશ પામે
(c) -નું સંરક્ષણ થાય છે, પરંતુ પુન:વહેચણી થાય
(d) આપેલ પૈકી એક પણ સાચું નથી
Answer:

Option (c)

39.
બે સુસમ્બદ્ધ ઉદગમોમાંથી આવતા 'I' જેટલી તીવ્રતાના તરંગોનું વ્યતિકરણ થાય છે. જ્યાં ન્યુનતમ મળે છે ત્યાં તીવ્રતા શૂન્ય છે, તો જ્યાં અધિકતમ મળે ત્યાં તીવ્રતા કેટલી હશે ?
(a) 4I
(b) I2
(c) 4I2
(d) I
Answer:

Option (a)

40.
બે વિદ્યુત ચુંબકીય તરંગોના કોઈ એક ક્ષણે સ્થાનાંતરો (0,0,1) NC અને (-1,0,-1) NC છે. આ બંને તરંગો કોઈ એક બિંદુએ સંપાતીકરણ અનુભવે, તો તે બિંદુ પાસે પરિણામી તરંગનું સ્થાનાંતર મૂલ્યમાં _____ છે.
(a) 1NC
(b) 5NC
(c) 5NC
(d) 17NC
Answer:

Option (b)

Showing 31 to 40 out of 96 Questions