31. |
ફોટો-ઇલેક્ટ્રિક અસર સપાટી પર 5.5 X 108MHz અને 4.5 X 108MHz માટે મળે છે. જો ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનની મહતમ ગતિઊર્જાનો ગુણોતર 1:5 હોય તો ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ_____
|
||||||||
Answer:
Option (d) |
32. |
સમાન ઊર્જા E વાળા ઈલેક્ટ્રોનની તરંગલંબાઈ અને પ્રોટોનની તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ_____છે.
|
||||||||
Answer:
Option (a) |
33. |
ફોટો-ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિ (f) બમણી કરતાં ઉત્સર્જાતા ઈલેકટ્રોનની મહતમ ઝડપ પણ બમણી થાય છે, તો ધાતુનું વર્ક-ફંકશન_____
|
||||||||
Answer:
Option (d) |
34. |
એક ધાતુનું કાર્યવિધેય 2.28 eV છે. તેના પર 500nm તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત થાય તો ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (d) |
35. |
એક પદાર્થનું વર્ક-ફંકશન 4.0 eV છે. પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થઇ શકે તે માટે પ્રકાશની મહતમ તરંગલંબાઈ_____
|
||||||||
Answer:
Option (c) |
36. |
એક ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ છે અને તેનું વર્ક-ફંકશન છે. જે ધાતુનું વર્ક-ફંકશન હોય તેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી થશે ?
|
||||||||
Answer:
Option (c) |
37. |
એક આલ્ફા કણ અને એક ડ્યુટેરોન અનુક્રમે v અને 2v વેગથી ગતિ કરે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈઓનો ગુણોતર કેટલો થશે ?
|
||||||||
Answer:
Option (a) |
38. |
એક ફોટોસંવેદી ધાતુની સપાટીનું કાર્યવિધેય Φ છે. જયારે 3Φ ઊર્જાવાળો ફોટોન તે સપાટી પર આપાત થાય ત્યારે મહતમ વેગ 6 X 106 m/s ધરાવતો ઈલેક્ટ્રોન તેના પરથી બહાર આવે છે. હવે જો ફોટોનની ઊર્જા વધારીને 9Φ કરવામાં આવે, તો ફોટો-ઈલેક્ટ્રોનનો મહતમ વેગ _____થશે.
|
||||||||
Answer:
Option (a) |
39. |
લિથિયમ ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ 6250Å છે, તો ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા આપાત વિકિરણની તરંગલંબાઈ_____હોવી જરૂરી છે.
|
||||||||
Answer:
Option (d) |
40. |
100 g દળનો એક પદાર્થ 36 km/hr ની ઝડપે ગતિ કરે છે, તો તેની સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ_____m ક્રમની હોય.
|
||||||||
Answer:
Option (b) |