21. |
પ્રોટોન અને α-કણ માટેની દ બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. તો તેમના વેગોનો ગુણોત્તર _____ થશે. [ α-કણએ He-ન્યુક્લિયસ છે, કે જે બે પ્રોટોન અને બે ન્યુટ્રોનનું બનેલું છે. આમ , તેનું દળ mα ≈ 4mp; જ્યાં mpએ પ્રોટોનનું દળ છે.]
|
||||||||
Answer:
Option (d) |
22. |
m0 જેટલું સ્થિર-દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા વેગથી ગતિ કરતા કણ માટે દ બ્રોગ્લી તરંગલંબાઈ _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |
23. |
ધાતુની સપાટીવાળા ફોટો-ઈલેક્ટ્રીક સેલ પર 40 cm કેન્દ્રલંબાઈ ધરવતા બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ પાડતા, I જેટલો ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. હવે જો બીજા અડધી કેન્દ્રલંબાઈ પરંતુ સમાન વ્યાસ ધરાવતા લેન્સની મદદથી સૂર્યનું પ્રતિબિંબ ફોટો-ઇલેક્ટ્રિક સેલ પર કેન્દ્રિત કરવામાં આવે, તો મળતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ _____ થશે.
|
||||||||
Answer:
Option (c) |
24. |
ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં, કણ _____.
|
||||||||
Answer:
Option (a) |
25. |
નીચે આપેલી કઈ ભૌતિક રાશીને પ્લાન્ક-અચળાંકનું જ પરિમાણ છે?
|
||||||||
Answer:
Option (b) |
26. |
2 eV ના કાર્યવિધેયવાળી ધાતુની સપાટી પર 4 eV ની ઊર્જાવાળો ફોટોન આપાત થાય છે. ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકાવવા માટે કેટલું વિરુદ્ધ સ્થિમાન લગાડવું પડે ?
|
||||||||
Answer:
Option (a) |
27. |
આપણે પરમાણુની અંદર જોવા માગીએ છીએ, પરમાણુનો વ્યાસ 100 pm ધારી લેતાં તેનો અર્થ એ કે 10 pm ના વિસ્તાર સુધી પણ નક્કી કરી શકાય છે. આ માટે જો ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે તો ઈલેક્ટ્રોનની જરૂરી ન્યૂનતમ ઊર્જા આશરે_____હોવી જોઈએ.
|
||||||||
Answer:
Option (b) |
28. |
ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અને નિરપેક્ષ તાપમાન T સાથેનો સંબંધ_____
|
||||||||
Answer:
Option (c) |
29. |
જયારે પ્રોટોનની ગતિઊર્જા, ફોટોનની ઊર્જા જેટલી હોય તો પ્રોટોન અને ફોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ગુણોતોર_____ના સમપ્રમાણમાં હોય છે.
|
||||||||
Answer:
Option (c) |
30. |
2 eV ઊર્જાવાળા અને તરંગલંબાઈવાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થતાં જેટલી મહતમ ઝડપ ધરાવતા ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. જો તેમાં 25% ઘટાડો કરવમાં આવે તો મહત્તમ ઝડપ બમણી થાય છે. તો ધાતુનું વર્ક-ફંક્શન_____eV છે.
|
||||||||
Answer:
Option (d) |