1. |
કેથોડ કિરણો _____
|
||||||||
Answer:
Option (d) |
2. |
ફોટોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
|
||||||||
Answer:
Option (a) |
3. |
ફોટો-ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનનો વેગ ફોટોસંવેદી સપાટીના ગુણધર્મો અને _____ પર આધાર રાખે છે.
|
||||||||
Answer:
Option (a) |
4. |
ફોટો-ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે,
|
||||||||
Answer:
Option (b) |
5. |
2.25 X 108 m s-1જેટલા વેગથી ગતિ કરતાં એક કણની દ બ્રોગ્લી તરંગલંબાઈ એક ફોટોનની તરંગલંબાઈ જેટલી છે, તો કણની ગતિ-ઉર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર _____ છે. પ્રકાશનો વેગ = 3 X 108 m s-1
|
||||||||
Answer:
Option (b) |
6. |
ફોટોનની ઊર્જા E = hf છે અને ફોટોનનું વેગમાન p = લઈએ કે જ્યાં λ એ ફોટોનની તરંગલંબાઈ છે, તો આવી ધારણા સાથે પ્રકાશ-તરંગની ઝડપ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
7. |
બે એકસમાન ધાતુની પ્લેટો પર ફોટો-ઇલેક્ટ્રિક ઘટના મેળવવામાં આવે છે. આમાંની A પ્લેટ પર λA તરંગલંબાઈ અને B પ્લેટ પર λB તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે, જ્યાં λA = 2λB, તો તેમની મહત્તમ ગતિ-ઊર્જા KA અને KB વચ્ચે _____ સંબંધ હોય.
|
||||||||
Answer:
Option (b) |
8. |
પૂર્વથી પશ્ચિમમાં ગતિ કરતાં કેથોડ કિરણો એક વિદ્યુતક્ષેત્રમાં દાખલ થાય છે. જો આ વિદ્યુતક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય તો, કેથોડ કિરણો _____ દિશામાં વિચલિત થાય છે.
|
||||||||
Answer:
Option (d) |
9. |
જો અલ્ટ્રાવાયોલેટ વિકિરણોથી ફોટો-ઇલેકટ્રોન્સનું ઉત્સર્જન ન થતું હોય, તો _____ વડે ફોટો-ઇલેકટ્રોન્સનું ઉત્સર્જન શક્ય હોય.
|
||||||||
Answer:
Option (c) |
10. |
એક ધાતુ પર 1 eV અને 2.5 eV ગતિ ઊર્જા ધરાવતા ફોટોન્સને વારાફરતી આપાત કરવામાં આવે છે. જેનું વર્ક-ફંક્શન 0.5 eV. તો આ ધાતુમાંથી ઉત્તેજિત થતા ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર _____ થશે.
|
||||||||
Answer:
Option (a) |