વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ  MCQs

MCQs of વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ

Showing 11 to 20 out of 129 Questions
11.
બે સમાન ફોટોસંવેદી સપાટીઓ પર f1 અને f2 આવૃત્તિઓવાળા પ્રકાશ આપાત થાય છે, તો m દળવાળા ફોટો-ઇલેકટ્રોન્સના મહત્તમ વેગ જો v1અને v2 હોય , તો _____ .
(a) v12 - v22 =2hm ( f1- f2)
(b) v1+ v2 =2hm( f1+ f2)12
(c) v12+ v22 =2hm ( f1+ f2)
(d) v1- v2 =2hm( f1+ f2)12
Answer:

Option (a)

12.
એક પ્રોટોન અને એક α-કણ એક સમાન p.d. માંથી પસાર કરવામાં આવે છે. તેમની પ્રારંભિક ઝડપ શૂન્ય છે, તો પ્રવેગિત થયા પછી તેમની દ બ્રોગ્લી તરંગલંબાઇઓનો ગુણોત્તર _____ છે.
(a) 1 : 1
(b) 1 : 2
(c) 2 : 1
(d) 22 : 1
Answer:

Option (d)

13.
ગતિમાન ફોટોનનું દળ _____ છે.
(a) chf
(b) hλ
(c) hf
(d) hfc2
Answer:

Option (d)

14.
10 KeV ઊર્જાના ઈલેક્ટ્રોનની તરંગલંબાઈ _____ Å છે.
(a) 0.12
(b) 1.2
(c) 12
(d) 120
Answer:

Option (a)

15.
જો ઈલેક્ટ્રોનનું વેગમાન 5200 Å તરંગલંબાઈને અનુરૂપ ફોટોનના વેગમાન જેટલું જોઈતું હોય, તો ઈલેક્ટ્રોનનો વેગ _____ m s-1 રાખવો પડે.
(a) 103
(b) 1.2 X 103
(c) 1.4 X 103
(d) 2.8 X 103
Answer:

Option (c)

16.
એક કણના સ્થાનની અનીશ્ચિતતા તેની દ બ્રોગ્લી તરંગલંબાઈ જેટલી છે, તો તેના વેગમાનની અનીશ્ચિતતા _____ હશે.
(a) ħλ
(b) 2ħ3λ
(c) λħ
(d) 3λ2ħ
Answer:

Option (a)

17.
એક પ્રોટોન અને એક ઈલેક્ટ્રોનને એક અભેદ્ય એક પારિમાણિક ડબામાં પૂર્યા છે, તો તેમના વેગની અનિશ્ચિતતાઓનો ગુણોત્તર _____ છે. [ me= ઈલેક્ટ્રોનનું દળ અને mp= પ્રોટોનનું દળ.]
(a)  memp
(b) me . mp
(c) me . mp
(d)  memp
Answer:

Option (a)

18.
α-કણોને V જેટલા p.d. થી પ્રવેગિત કરતાં તેમની દ બ્રોગ્લી તરંગલંબાઈ _____ Å છે. (α-કણનું દળ 6.4 × 10-27 kg, α-કણનો વિદ્યુતભાર 3.2 ×10-19 C)
(a) 0.287V
(b) 12.27V
(c) 0.103V
(d) 1.22V
Answer:

Option (c)

19.
એક પ્રોટોન અને એક α-કણની દ બ્રોગ્લી તરંગલંબાઈઓ સમાન છે, તો _____ રાશી તેમના માટે સમાન હશે.
(a) વેગ
(b) ઊર્જા
(c) આવૃત્તિ
(d) વેગમાન
Answer:

Option (d)

20.
ઈલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગલંબાઈ 10-10 m થી ઘટાડીને 0.5 × 10-10 m કરવા માટે તેની ઊર્જા _____ કરવી પડે.
(a) પ્રારંભિક ઊર્જા કરતાં 4 ગણી
(b) પ્રારંભિક ઊર્જા કરતાં 2 ગણી
(c) પ્રારંભિક ઊર્જા કરતાં અડધી
(d) પ્રારંભિક ઊર્જા કરતાં ચોથા ભાગની
Answer:

Option (a)

Showing 11 to 20 out of 129 Questions