પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 61 to 70 out of 110 Questions
61.
જો આપેલા ટાર્ગેટ માટે Kα અને Kβ X -વિકિરણોની તરંગલંબાઈઓ અનુક્રમે λα અને λβ હોય, તો _____
(a) λα = λβ
(b) λα > λβ
(c) λα < λβ
(d) α = λβ
Answer:

Option (b)

62.
લાક્ષણિક X -ray વર્ણપટ દર્શાવે છે કે f _____, જ્યાં f એ Kα ની આવૃત્તિ છે.
(a) પરમાણુભાર
(b) પરમાણુક્રમાંક
(c) ઈલેકટ્રોનની સંખ્યા
(d) ન્યુટ્રૉન અંક
Answer:

Option (b)

63.
એક તત્વ વડે ઉત્સર્જાતા Kα વિકિરણની તરંગલંબાઈ 0.32 Å છે. તો એ જ તત્વ વડે ઉત્સર્જાતા Kβ વિકિરણની તરંગલંબાઈ _____ હશે.
(a) 0.18 Å
(b) 0.48 Å
(c) 0.27 Å
(d) 0.38 Å
Answer:

Option (c)

64.
X -rayટ્યૂબમાં જયારે Mo(Z = 42) ટાર્ગેટ વાપરવામાં આવે છે, ત્યારે ઉત્સર્જાતા Kα વિકિરણની તરંગલંબાઈ _____ છે.
(a) 72.3 pm
(b) 96.5 pm
(c) 72.4 Å
(d) 96.5 Å
Answer:

Option (a)

65.
Li+2 માટે ઈલેકટ્રોનને n = 1 માંથી n = 3 માં જવા માટે જરૂરી ઊર્જા _____
(a) 12.1 eV
(b) 36.3 eV
(c) 108.8 eV
(d) 122.4 eV
Answer:

Option (c)

66.
હાઈડ્રોજન પરમાણુની આયોનાઈઝેશન ઊર્જા 13.6 eV છે, તો હિલિયમ પરમાણુની આયોનાઈઝેશન ઊર્જા _____
(a) 13.6 eV
(b) 27.2 eV
(c) 6.8 eV
(d) 54.4 eV
Answer:

Option (d)

67.
ઉચ્ચ ઊર્જાવાળા ઈલેકટ્રોનના બીમ દ્વારા જુદા જુદા ઘનપદાર્થોના ટાર્ગેટ પાર પ્રતાડન (bombard) કરવામાં આવે છે. તેથી જુદા જુદા ટાર્ગેટમાંથી ઉત્સર્જિત થતાં X -કિરણોની આવૃત્તિ અને પરમાણુક્રમાંક Z ના સંબંધ _____ છે.
(a) fZ
(b) fZ2
(c) fZ-2
(d) fZ32
Answer:

Option (b)

68.
હાઈડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળતી 5 વર્ણપટ શ્રેણીઓમાં લાંબામાં લાંબી અને ટૂંકામાં ટુંકી તરંગલંબાઇઓનો ગુણોત્તર _____ હોય છે.
(a) 43
(b) 525376
(c) 25
(d) 90011
Answer:

Option (d)

69.
બામર શ્રેણીની કઈ રેખાની તરંગલંબાઈ મહત્તમ છે ?
(a) Hα રેખા
(b) Hβ રેખા
(c) Hr રેખા
(d) શ્રેણીની અંતિમ રેખા
Answer:

Option (a)

70.
જો ક્વૉન્ટમ નંબર વધે, તો ક્રમિક ઊર્જાસ્તરો વચ્ચે ઊર્જાનો તફાવત _____
(a) ઘટે છે.
(b) વધે છે.
(c) પહેલા ઘટે છે અને પછી વધે છે.
(d) સરખો રહે છે.
Answer:

Option (a)

Showing 61 to 70 out of 110 Questions