પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 21 to 30 out of 110 Questions
21.
જેમ ઈમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય મોટું તેમ પ્રકીર્ણનકોણ _____ હોય.
(a) અચળ
(b) નાનો
(c) મોટો
(d) મધ્યમ
Answer:

Option (b)

22.
હાઇડ્રોજન પરમાણુમાં થતી ઈલેકટ્રોનની સંક્રાંતિના કારણે _____ વિકિરણ ઉદભવી શકે નહિ.
(a) પારજાંબલી
(b) પારરક્ત
(c) દ્રશ્યપ્રકાશના
(d) ગેમા
Answer:

Option (d)

23.
રધરફર્ડના પરમાણુ મૉડેલમાં વર્તુળાકાર કક્ષામાં પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઊર્જાનું ઉત્સર્જન કરે તો તેની કક્ષા _____
(a) વર્તુળ જ રહે
(b) લંબવર્તુળ બને
(c) કમાનાકાર બને
(d) પરવલય બને
Answer:

Option (c)

24.
ગાઈગર-માર્સ્ડન​ના પ્રયોગમાં 7.7 MeV ઊર્જા ધરાવતુ α - કણ ન્યુક્લિયસથી પાછા ફરતાં પહેલાં ક્ષણભર સ્થિર થાય તે માટેનો Distance of closest approach _____
(a) 6.6 fm
(b) 3.3 fm
(c) 30.3 fm
(d) 60.6 fm
Answer:

Option (c)

25.
ગાઈગર અને માર્સ્ડને પોતાના પ્રયોગમાં _____ માંથી _____ ઊર્જાવાળા α - કણોનો ઉપયોગ કર્યો.
(a) Po21084, 11.2 Mev
(b) Bi21483, 5.5 Mev
(c) Bi21483, 11.0 Mev
(d) U238, 5.5 Mev
Answer:

Option (b)

26.
સોનાનો પરમાણુ α - કણ કરતાં આશરે _____ ગણો ભારે છે.
(a) 50
(b) 500
(c) 5
(d) 15
Answer:

Option (a)

27.
સોનાના તત્વ માટે _____
(a) Z = 97
(b) Z = 79
(c) Z = 179
(d) Z = 719
Answer:

Option (b)

28.
પરમાણુની સ્થિરતાના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું પરમાણુ મૉડેલ સૌથી નજીક છે ?
(a) થોમસન મૉડેલ
(b) રુથરફર્ડ મૉડેલ
(c) બોહર મૉડેલ
(d) બામર મૉડેલ
Answer:

Option (c)

29.
લાઈમન શ્રેણીમાં Hα અને Hβ રેખાની તરંગલંબાઈનો ગુણોત્તર _____ છે.
(a) 32 : 27
(b) 4 : 3
(c) 9 : 8
(d) 8 : 9
Answer:

Option (a)

30.
હાઈડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમાં જેમ n નું મૂલ્ય વધે છે તેમ બે ક્રમિક રેખાઓની તરંગ સંખ્યાઓ વચ્ચેનો તફાવત _____
(a) ઘટે છે.
(b) વધે છે.
(c) અચળ રહે છે.
(d) ઝડપથી મોટો મળે છે.
Answer:

Option (a)

Showing 21 to 30 out of 110 Questions