1. |
MeV ઉર્જા ધરાવતો α-કણ હેડ-ઓન સંઘાત અનુભવે છે, તો Z = 50 પરમાણું ધરાવતા નુક્લિયસ તેનું Distance of Closest Approach કેટલું થશે ?
|
||||||||
Answer:
Option (a) |
2. |
હાયડ્રોજન પરમાણુંમાં ઈલેકટ્રોનની સ્તિથિ-ઉર્જા હોય, તો તેની ગતિ-ઉર્જા કેટલી થશે ?
|
||||||||
Answer:
Option (b) |
3. |
બોહરના અધિતર્ક મુજબ r ત્રિજ્યાની સ્થિતિ કક્ષામાં રહેલા ઈલેકટ્રોનનું કોણીય વેગમાન _____ સમપ્રમાણમાં હશે.
|
||||||||
Answer:
Option (c) |
4. |
હાયડ્રોજન પરમાણુંમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા R છે. તેની તૃતીય કક્ષામાં ત્રિજ્યા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (b) |
5. |
હાયડ્રોજન પરમાણુંઓ પ્રથમ ઉતેજિત અવસ્થા અને તેની દ્વિતીય ઉતેજિત અવસ્થામાંના ઈલેકટ્રોનની ઉર્જાનો ગુણોતર _____ થશે.
|
||||||||
Answer:
Option (c) |
6. |
Li-પરમાણુંના = 5 કક્ષામાં રહેલા ઈલેકટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે ?
|
||||||||
Answer:
Option (a) |
7. |
હાયડ્રોજન જેવા પરમાણુમાં = 4 થી = 3 અવસ્થામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતું વિકિરણ અલ્ટ્રાવાયોલેટ વિસ્તાર માં મળે છે, તો નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન ઇન્ફ્રારેડ વિસ્તાર માં વિકિરણ મળશે?
|
||||||||
Answer:
Option (d) |
8. |
લાઈમન શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઈ λ છે, તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઈ _____ થશે.
|
||||||||
Answer:
Option (a) |
9. |
હાયડ્રોજન પરમાણુંની બામર શ્રેણીની મહતમ અને ન્યુનતમ તરંગલંબાઈઓને અનુરૂપ તરંગ્સંખ્યાનો તફાવત _____ m-1 છે. ( R = 1.097 × 107m-1 )
|
||||||||
Answer:
Option (a) |
10. |
હાયડ્રોજન પરમાણુંમાં પ્રથમ કક્ષા માટે ન્યુનતમ ઉતેજિત સ્તિથિમાન _____ V છે.
|
||||||||
Answer:
Option (c) |