પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 51 to 60 out of 110 Questions
51.
એક ઈલેકટ્રોનની તેની ધરાસ્થિતિમાં તરંગલંબાઈ 2.116 Å છે. તો તેનું વેગમાન _____ છે.
(a) 313 g cms-1
(b) 313 kg ms-1
(c) 3.13 × 10-24 g cms-1
(d) 3.13 × 10-24 kg ms-1
Answer:

Option (d)

52.
ઈલેકટ્રોનનો કક્ષીય પ્રવેગ _____ હોય છે.
(a) π2n2h22m2r3
(b) n2h24π2m2r3
(c) 4n2h2π2m2r3
(d) n2h2π2m2r3
Answer:

Option (b)

53.
ફૂલિજ ટ્યૂબમાં C અને A વચ્ચે લાગુ પાડવામાં આવેલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે છે,ત્યારે ઉત્સર્જાતા વિકિરણની _____
(a) તીવ્રતા ઘટે છે.
(b) તીવ્રતા વધે છે.
(c) તીવ્રતા અચળ રહે છે.
(d) λmin વધે છે.
Answer:

Option (b)

54.
ક્ષ -કિરણોની આવૃત્તિ ક્યા ક્રમની હોય છે ?
(a) 3 × 108 Hz
(b) 3 × 1010 Hz
(c) 3 × 105 Hz
(d) 3 × 1018 Hz
Answer:

Option (d)

55.
X -ray ની ભેદનશક્તિ વધારવા _____ વધારવું પડે.
(a) તીવ્રતા
(b) આવૃત્તિ
(c) તરંગલંબાઈ
(d) વેગ
Answer:

Option (b)

56.
X -ray ટ્યૂબમાં ઉત્સર્જિત થતા X -ray ની ન્યુનતમ તરંગલંબાઈ _____ ઉપર આધારિત છે.
(a) ટ્યૂબના પ્રવાહ
(b) ટ્યૂબને આપેલા વૉલ્ટેજ
(c) ટ્યૂબમાં ગૅસના પ્રકાર
(d) ટાર્ગેટના દ્રવ્ય પરમાણુક્રમાંક
Answer:

Option (b)

57.
તાંબાના ટાર્ગેટવાળી X -ray ટ્યૂબમાં 15000 વૉલ્ટ જેટલું p.d. આપતાં ઉત્સર્જિત થતા X -ray નો વેગ _____ છે.
(a) 2×2e×15000m
(b) 2×e×15000m
(c) 2×Ze×15000m
(d) 3 × 108 ms-1
Answer:

Option (b)

58.
f Z નો આલેખ કેવો મળે ? તેનો ઢાળ કેટલો ?
(a) સુરેખ, C = 4.965 × 107 
(b) પરવલય , C = 4.965 × 107 
(c) અતિવલય, C = 4.965 × 107 
(d) વર્તુળ, C = 4.965 × 107 
Answer:

Option (a)

59.
_____ ના ઉત્સર્જનમાં ઇલેક્ટ્રોનિક રચના કોઈ ભાગ ભજવતી નથી.
(a) X - ray
(b) ફોટો ઈલેકટ્રોન
(c) r - ray
(d) કેથોડ કિરણો
Answer:

Option (a)

60.
X - ray ટ્યૂબમાં એનોડને લાગુ પાડેલા પ્રવેગક વૉલ્ટેજ V0 છે તો ઉત્સર્જન પામતા X - ray ની લઘુત્તમ તરંગલંબાઈ _____
(a) eV0h
(b) heV0
(c) eV0ch
(d) cheV0
Answer:

Option (d)

Showing 51 to 60 out of 110 Questions