પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 11 to 20 out of 110 Questions
11.
હાયડ્રોજન પરમાણુંમાં ઈલેકટ્રોન 1.2 × 10-8 s જેટલા સમયગાળામાં n = 3 કક્ષામાંથી n = 2 કક્ષામાં સંક્રાંતિ કરે છે તો ઈલેકટ્રોન પર આ સંક્રાંતિ દરમિયાન લાગતું ટોર્ક (Nm માં )ગણો.
(a) 1.055 × 10-26 
(b) 4.40 × 10-27 
(c) 1.7 × 10-26 
(d) 8.79 × 10-27 
Answer:

Option (d)

12.
નીચે આપેલા ક્યાં તંત્રમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા લઘુતમ હશે?
(a) H-atom
(b) Mg-11
(c) He+
(d) B-atom
Answer:

Option (b)

13.
હાયડ્રોજન જેવા A અને B પરમાણુઓના આયનીકરણ સ્તિથિમાન અનુક્રમે VA અને VB છે. હવે, જો VB > VA હોય, તો _____ .
(a) rA > rB
(b) rA < rB
(c) rA = rB
(d) એક પણ નહિ
Answer:

Option (a)

14.
લાક્ષણિક X-Rayની આવૃત્તિ ટાર્ગેટનો _____ ગુણધર્મ ધરાવે છે.
(a) પરમાણું-ભારાંક (દળાંક)
(b) પરમાણુંક્રમાંક
(c) ગલનબિંદુ
(d) વાહકતા
Answer:

Option (b)

15.
એક કુલીજ ટ્યુબમાં ઓપરેટીંગ વોલ્ટેજ 105 V છે. આથી ઉત્પન્ન થયેલા X-Raysની ઝડપ _____ m s-1 હશે.
(a) 2 × 108
(b) 105
(c) 106
(d) 3 × 108
Answer:

Option (d)

16.
જેના પરમાણુંક્રમાંક 43 હોય તેવા તત્વની Kα વર્ણપટરેખાની તરંગલંબાઈ λ છે, તો જેનો પરમાણુંક્રમાંક 29 હોય તેવા તત્વની Kα રેખાની તરંગલંબાઈ _____ λ થશે.
(a) 4329
(b) 4228
(c) 94
(d) 49
Answer:

Option (c)

17.
જો f1, f2 અને f3અનુક્રમે Kα, Kβ અને Lα ની આવૃત્તિઓ હોય, તો આપેલા ટાર્ગેટ માટે _____ .
(a) f = f2  = f3 
(b) f - f2  = f3 
(c) f = f1  + f3 
(d) f - f2  = f1 
Answer:

Option (c)

18.
12.1 eV ઉર્જાનું શોષણ કરીને હાયડ્રોજન પરમાણું ઉતેજિત અવસ્થામાં જાય છે તો તેની ઊલટી સંક્રાંતિ દરમિયાન કેટલા ફોટોન ઉત્સર્જતા હશે ? દરેક નીચે તરફની સંક્રાંતિ દરમિયાન એક ફોટોન ઉત્સર્જાય છે તેમ ધારો.
(a) 1 અથવા ૩
(b) 2 અથવા ૩
(c) 1 અથવા 2
(d) 5 અથવા વધારે
Answer:

Option (c)

19.
12.09 eV ઉર્જા ધરાવતું ઈલેકટ્રોન ધરાસ્તિથિમાં રહેલ હાયડ્રોજન પરમાણું સાથે અથડાતા તેની બધી જ ઉર્જા હાયડ્રોજન પરમાણુને આપી દે છે. તેથી, હવે હાયડ્રોજન પરમાણું _____ સ્તિથિમાં ઉતેજિત થશે.
(a) ચતુર્થ
(b) તૃતીય
(c) દ્વિતીય
(d) પ્રથમ
Answer:

Option (b)

20.
હેડ ઑન સંઘાતમાં ઈમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય ____ હોય છે.
(a) શૂન્ય
(b) એક
(c) બે
(d) ત્રણ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 110 Questions