ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 81 to 90 out of 130 Questions
81.
ટ્રાન્સફૉર્મરમાં core ને laminate કરવાનું કારણ _____
(a) એડી પ્રવાહોના કારણે થતો ઊર્જાનો વ્યય ઘટાડવા માટે.
(b) ટ્રાન્સફૉર્મરનું વજન ઘટાડવા માટે.
(c) ટ્રાન્સફૉર્મરને મજબૂત અને ટકાઉ બનાવવા માટે.
(d) ગૌણ ગૂંચળામાં વૉલ્ટેજ વધારવા માટે.
Answer:

Option (a)

82.
L-C દોલક પરિપથમાં કૅપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર Q છે, જયારે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામેલ ઊર્જા સમાન હોય ત્યારે કૅપેસિટર પરનો વિદ્યુતભાર _____ છે.
(a) Q3
(b) Q2
(c) Q3
(d) Q2
Answer:

Option (b)

83.
L-C-R શ્રેણી, એ.સી.પરિપથમાં તેમના ઘટકો વચ્ચેના વૉલ્ટેજ 50V હોય, તો L-C જોડાણનાં વૉલ્ટેજ _____ થાય.
(a) 50 V
(b) 502 V
(c) 100 V
(d) શૂન્ય
Answer:

Option (d)

84.
A.C. પરિપથનો અવરોધ 12 Ω અને ઈમ્પિડન્સ 15 Ω છે, તો પરીપથનો પાવર ફૅક્ટર _____ થશે.
(a) 1.25
(b) 125
(c) 0.8
(d) 0.4
Answer:

Option (c)

85.
એક ઇલેકટ્રીક પંખાની મોટરમાં વપરાયેલ ગૂંચળાની આત્મપ્રેરકત્વ 10 H છે, તો 50 Hz આવૃત્તિએ મહત્તમ પાવર વિનિમય પામે તે માટે તેનું જોડાણ _____ કૅપેસિટન્સવાળા કૅપેસિટર સાથે કરવું જોઈએ.
(a) 1μF
(b) 2μF
(c) 4μF
(d) 8μF
Answer:

Option (a)

86.
એક એ.સી.જનરેટરમાં ગુંચળાના આંટાની સંખ્યા N, સમાન આડછેદનું ક્ષેત્રફળ A અને કુલ અવરોધ R છે, તેને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ω જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરાવવામાં આવે તો પ્રેરિત થતું મહત્તમ emf _____
(a) NABR
(b) ωNAB
(c) ωNAB
(d) NAB
Answer:

Option (b)

87.
એક A C.જનરેટરના વૉલ્ટેજ t = 0 s સમયે 0 V થી શરૂ કરી t=1100π s માં 2V થાય છે. આ વૉલ્ટેજ 100V સુધી વધે છે અને ત્યારે ઘટવાનું શરૂ થાય ધે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.
(a) 2 Hz
(b) 5 Hz
(c) 100 Hz
(d) 1 Hz
Answer:

Option (d)

88.
અનુનાદિત (resonant) શ્રેણી પરિપથમાં અવરોધ R, ઇન્ડક્ટર L અને કૅપેસિટર C ને સમાંતર A.C. વૉલ્ટેજ અનુક્રમે 5V, 10V અને 10V છે. તો પરિપથમાં લાગુ પાડેલ A.C. વૉલ્ટેજ _____ છે.
(a) 25 V
(b) 20 V
(c) 10 V
(d) 5 V
Answer:

Option (d)

89.
એ.સી. પરિપથમાં, આદર્શ કૅપેસિટરમાં સરેરાશ પાવરનો કેટલો વ્યય (dissipation) થાય ?
(a) 12CV2
(b) CV2
(c) 2CV2
(d) શૂન્ય
Answer:

Option (d)

90.
એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L = 0.04 H અને અવરોધ R = 12Ω છે. તેને 220 V, 50 Hz ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે આ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?
(a) 12.7 A
(b) 14.7 A
(c) 11.7 A
(d) 10.7 A
Answer:

Option (a)

Showing 81 to 90 out of 130 Questions