ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 61 to 70 out of 130 Questions
61.
સ્ટેપ-અપ ટ્રાન્સફૉર્મર 230 V અને 2 A ના લોડપ્રવાહની લાઈન પર કાર્ય કરે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર 1 : 25 છે, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો વિદ્યુતપ્રવાહ _____ છે.
(a) 15 A
(b) 25 A
(c) 50 A
(d) 12.5 A
Answer:

Option (c)

62.
પાવર ટ્રાન્સમિશન લાઈનમાં A.C. વૉલ્ટેજનું ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. જો વૉલ્ટેજને n વખત સ્ટૅપ-અપ કરવામાં આવે તો ટ્રાન્સમિશનનો પાવર વ્યય _____
(a) n ગણો વધારો થશે.
(b) n ગણો ઘટાડો થશે.
(c) n2 ગણો વધારો થશે.
(d) n2 ગણો ઘટાડો થશે.
Answer:

Option (d)

63.
L - C - R, A.C. શ્રેણી પરિપથ માટે Q -ફૅક્ટર _____
(a) Q=RLC
(b) Q=1RLC
(c) Q=1RCL
(d) Q=1CRL
Answer:

Option (b)

64.
L - C - R, શ્રેણી અનુનાદ વક્રની તીક્ષ્ણતા _____
(a) જો Q -ફૅક્ટર નાનો હોય તો વધુ હોય છે.
(b) જો Q -ફૅક્ટર 1 હોય તો વધુ હોય છે.
(c) જો Q -ફૅક્ટર મોટો હોય તો વધુ હોય છે.
(d) અનુનાદીય આવૃત્તિ પરથી નક્કી થાય છે.
Answer:

Option (c)

65.
L - C - R, A.C. શ્રેણી પરિપથમાં અનુનાદ વક્રમાં અર્ધપાવર બૅન્ડવિડ્થનું મૂલ્ય _____ પર આધારિત નથી.
(a) R
(b) L
(c) C
(d) બંને L અને R
Answer:

Option (c)

66.
L - C - R, A.C. શ્રેણી પરિપથમાં Q -ફૅક્ટર ____ થી વ્યાખ્યાયિત થાય છે.
(a) ω0ω
(b) ω0ω
(c) ωω0
(d) ω0ω
Answer:

Option (b)

67.
L - C - R, A.C. શ્રેણી પરિપથમાં L = 10 mH, R = 3Ω અને C = 1 μF ની સાથે V = 90sinωt નો સપ્લાય વૉલ્ટેજ જોડાતાં અનુનાદીય આવૃત્તિ કરતાં 20% ઓછી આવૃત્તિ મળે તો મહત્તમ પ્રવાહ _____
(a) 1 A
(b) 2 A
(c) 3 A
(d) 4 A
Answer:

Option (b)

68.
10Ω અવરોધ, 5 mH ઈન્ડક્ટરવાળો ઈન્ડક્ટર તથા 10μF કૅપેસિટન્સવાળા કૅપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. આ જોડાણ સાથે f આવૃતિવાળું A.C. વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન જોડતાં સમગ્ર પરિપથ અનુનાદની સ્થિતિમાં આવે છે. જો અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે તો અનુનાદિત આવૃત્તિનું મૂલ્ય _____
(a) અડધું થશે.
(b) બમણું થશે.
(c) બદલાશે નહીં.
(d) ચોથા ભાગનું થશે.
Answer:

Option (c)

69.
L - C ના શ્રેણીજોડાણમાં અનુનાદીય તરંગલંબાઈ ______  c=3 × 108 ms-1, જ્યાં L = 0.4 mH, C = 400 PF છે.
(a) 653.77 m
(b) 753.77 m
(c) 853.77 m
(d) 735.77 m
Answer:

Option (b)

70.
એક L - C ઑસ્સિલેટરની ટૅન્ક પરિપથમાં 30μF નું કૅપેસિટર અને 27 mH નું ઈન્ડક્ટર જોડેલ છે, તો આ પરિપથમાં દોલનોનો પ્રાકૃતિક કોણીય આવૃત્તિ શોધો.
(a) 81 × 103 rad/s
(b) 1.11 × 103 rad/s
(c) 8.1 × 103 rad/s
(d) 9 × 104 rad/s
Answer:

Option (b)

Showing 61 to 70 out of 130 Questions