ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 121 to 120 out of 130 Questions
121.
110 V, 60 Hz ના A.C. લાઈનમાંથી એક પરિપથ 330 W નો પાવર ખેંચે છે. પાવર ફૅક્ટર 0.6 છે અને પ્રવાહ,વૉલ્ટેજ કરતાં પાછળ છે જેના લીધે પાવર ફૅક્ટર એક એકમ મળે ત્યારે શ્રેણીમાં જોડેલાં કૅપેસિટરનું કૅપેસિટન્સ _____
(a) 31 μF
(b) 54 μF
(c) 151 μF
(d) 201 μF
Answer:

Option (b)

122.
એક ટ્રાન્સફૉર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100 V અને 4 kW પર કાર્ય કરતું હોય અને ગૌણ ગૂંચળામાં મળતાં વૉલ્ટેજ 240 V હોય તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ _____
(a) 10 A છે.
(b) 4 A છે.
(c) 0.4 A છે.
(d) 40 A છે.
Answer:

Option (d)

123.
AC પરિપથમાં પ્રવાહ _____
(a) વૉલ્ટેજ સાથે સમાન કળામાં હોય.
(b) વૉલ્ટેજ કરતાં આગળ
(c) વૉલ્ટેજ કરતાં પાછળ
(d) ઉપરનામાંથી કોઈ પણ હોઈ શકે, જે પરિપથના ઘટકો પર આધારિત છે.
Answer:

Option (d)

124.
L - C - R પરિપથમાં અનુનાદની સ્થિતિમાં ઈમ્પિડન્સનું મૂલ્ય _____
(a) R2+ωL-1ωC212
(b) R2+ωL2+1ωC212
(c) R2+1ωC-ωL212
(d) R
Answer:

Option (d)

125.
0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય તો તેમાં સંગ્રહિત ઊર્જા જુલમાં કેટલી ?
(a) 0.05
(b) 0.5 H
(c) 0.1
(d) 0.001
Answer:

Option (d)

126.
LCR શ્રેણી પરિપથમાં, અવરોધ, કૅપેસિટર અને ઇન્ડક્ટર દરેકના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ 10 વૉલ્ટ છે. જો કૅપેસિટરના બે છેડા વચ્ચે શૉર્ટ સરકીટ કરતાં ઈન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ _____ હશે.
(a) 10 વૉલ્ટ
(b) 102 વૉલ્ટ
(c) 102 વૉલ્ટ
(d) 20 વૉલ્ટ
Answer:

Option (c)

127.
સામાન્ય રીતે એ.સી. પરિપથમાં _____
(a) સરેરાશ વિદ્યુતપ્રવાહ શૂન્ય હોય છે.
(b) સરેરાશ વર્ગિતવેગ શૂન્ય હોય છે.
(c) સરેરાશ પાવર વ્યય શૂન્ય હોય છે.
(d) વૉલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત શૂન્ય હોય છે.
Answer:

Option (a)

128.
અચળ મૂલ્યના V અને ચલ કોણીય આવૃત્તિ ω ના A.C. સપ્લાય સાથે R અવરોધના બલ્બ અને C કૅપેસિટન્સવાળા કૅપેસિટર શ્રેણીમાં જોડેલા છે.જો ω વધારવામાં આવે તો _____
(a) બલ્બ ઝાંખો થશે.
(b) બલ્બ તેજસ્વી થશે.
(c) પરિપથનું કુલ ઈમ્પિડન્સ અચળ રહેશે.
(d) પરિપથનું કુલ ઈમ્પિડન્સ વધશે.
Answer:

Option (b)

129.
LC પરિપથમાં સ્પ્રિંગના યાંત્રિક અચળાંકને સમાન _____ છે.
(a) 1L
(b) 1C
(c) LC
(d) 1LC
Answer:

Option (b)

130.
સ્ટૅપ-ડાઉન ટ્રાન્સફૉર્મરમાં _____ વધે છે.
(a) વિદ્યુતપ્રવાહ
(b) વૉલ્ટેજ
(c) પાવર
(d) આવૃત્તિ
Answer:

Option (a)

Showing 121 to 120 out of 130 Questions