ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 111 to 120 out of 130 Questions
111.
Eddy પ્રવાહ ત્યારે ઉત્પન્ન થાય જયારે _____
(a) ધાતુને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ હોય.
(b) ધાતુને સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ હોય.
(c) વર્તુળાકાર ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ હોય.
(d) વર્તુળાકાર ગૂંચળામાં પ્રવાહ પસાર થાય.
Answer:

Option (a)

112.
A.C. પરિપથમાં, R ઓહમના અવરોધને L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ઈન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. જો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેની કળા (phase angle) 45° હોય, તો ઈન્ડક્ટિવ રિએકટન્સ (XL) નું માન _____ જેટલું થાય.
(a) R
(b) R8
(c) R4
(d) R2
Answer:

Option (a)

113.
એક L-C પરિપથમાં 10 mH નું ઈન્ડક્ટર અને 25μF નું કૅપેસિટર જોડેલું છે. પરિપથનો અવરોધ અવગણ્ય છે. પરિપથને બંધ કરતાં કોઈ ક્ષણથી _____ ms ના સમયે પરિપથમાં સંગ્રહિત ઊર્જા સંપૂર્ણપણે ચુંબકીય ઊર્જા હોય છે.
(a) 1.57, 4.71, 7.85, ...
(b) 1.57, 3.14, 4.71, ...
(c) 0, 1.57, 4.71, ...
(d) એક પણ નહિ.
Answer:

Option (a)

114.
220 વૉલ્ટ AC પ્રાપ્તિસ્થાન સાથે 100 W અને 110 વૉલ્ટ રેટિંગવાળા ગોળાને પ્રકાશિત કરવા ટ્રાન્સફૉર્મર વાપરેલ છે. જો તેનાથી 0.5 A પ્રવાહ મળતો હોય તો ટ્રાન્સફૉર્મરની કાર્યક્ષમતા આશરે _____ હશે.
(a) 50 %
(b) 90 %
(c) 10 %
(d) 30 %
Answer:

Option (b)

115.
ટ્રાન્સફૉર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે 50 અને 1500 છે. પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ Φ = Φ0 + 4t દ્વારા આપવામાં આવે છે.(Φ વેબરમાં અને t સેકન્ડમાં તથા Φ0= અચળ છે.) ગૌણ ગૂંચળાની આસપાસ આઉટપુટ વૉલ્ટેજ _____ હશે.
(a) 120 વૉલ્ટ
(b) 220 વૉલ્ટ
(c) 30 વૉલ્ટ
(d) 90 વૉલ્ટ
Answer:

Option (a)

116.
વૉટલેસ પ્રવાહ ક્યા પરિપથમાં શક્ય છે ?
(a) અવરોધ ધરાવતા પરિપથમાં
(b) અવરોધ વિનાના પરિપથમાં
(c) L - R પરિપથમાં
(d) L - R - C પરિપથમાં
Answer:

Option (b)

117.
AC પરિપથમાં કોઈ પણ ક્ષણે emf(e) અને પ્રવાહ(i) e = E0 sinωt અને i = I0 sin(ωt - Φ) સમીકરણ દ્વારા આપવામાં આવે છે. સમગ્ર ચક્ર દરમિયાન ACનો સરેરાશ પાવર _____ છે.
(a) E0I02
(b) E0I02sinΦ
(c) E0I02cosΦ
(d) E0I0
Answer:

Option (c)

118.
એક પરિપથમાં V = V0 sinωt વડે અપાતો એક ઑલ્ટરનેટિંગ વૉલ્ટેજ લાગુ પાડતાં પરિપથમાં મળતો પ્રવાહ I=I0 sinωt-π2 છે, તો પરિપથમાં પાવર _____
(a) 0.5 V0I0W
(b) 0.707 V0I0W
(c) 1.919 V0I0W
(d) 0 W
Answer:

Option (d)

119.
A.C. પરિપથમાં ઈન્ડક્ટિવ રિએકટન્સ અને કૅપેસિટીવ રિએકટન્સનો ગુણોત્તર _____
(a) 1
(b) શૂન્ય
(c) ω2L
(d) ω2LC
Answer:

Option (d)

120.
ε emf વાળા AC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ LCR શ્રેણી પરિપથમાં વ્યય પામેલ પાવર _____ હશે.
(a) ε2R2+-12R
(b) ε2R2+-12R
(c) ε2RR2+-12
(d) ε2RR2+-12
Answer:

Option (d)

Showing 111 to 120 out of 130 Questions