ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 101 to 110 out of 130 Questions
101.
A.C. પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50 % પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વૉલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા-તફાવત કેટલો હશે ?
(a) π6rad
(b) π4rad
(c) π3rad
(d) π2rad
Answer:

Option (c)

102.
વ્યવહારમાં વપરાતા સ્ટૅપ-અપ ટ્રાન્સફૉર્મરમાં આઉટપુટ પાવર _____ હોય.
(a) ઈનપુટ પાવર કરતાં વધારે હોય છે.
(b) ઈનપુટ પાવર જેટલો જ હોય છે.
(c) પાવરકટ વખતે પણ જળવાઈ રહે છે.
(d) ઈનપુટ પાવર કરતાં ઓછો હોય છે.
Answer:

Option (d)

103.
એક વિદ્યુતપ્રવાહ 8 A ના D.C. પ્રવાહ (Component) અને I = 6sin ωt ના A.C. પ્રવાહ (Component) નો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું Irms મૂલ્ય _____ થાય.
(a) 9.05 A
(b) 8.05 A
(c) 11.58 A
(d) 13.58 A
Answer:

Option (a)

104.
LC ઑસ્સિલેટર પરિપથમાં કૅપેસિટરનું મૂલ્ય બમણું કરતાં આઉટપુટમાં મળતાં તરંગોની આવૃત્તિ _____ ગણી થશે.
(a) 12
(b) 12
(c) 2
(d) 2
Answer:

Option (a)

105.
100 Ω અવરોધ અને 2 H ઈન્ડકટન્સના શ્રેણીજોડાણવાળા પરિપથમાં 25πHz આવૃત્તિવાળો A.C. પ્રવાહ પસાર કરતાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત _____ થાય.
(a) 90°
(b) 30°
(c) 60°
(d) 45°
Answer:

Option (a)

106.
ફક્ત કેપેસીટર ધરાવતા A.C. પરિપથમાં વિદ્યુતપ્રવાહ _____ હોય છે.
(a) વૉલ્ટેજ કરતાં કળામાં π2 જેટલો પાછળ
(b) વૉલ્ટેજ કરતાં કળામાં π જેટલો આગળ
(c) વૉલ્ટેજ કરતાં કળામાં π2 જેટલો આગળ
(d) વૉલ્ટેજ કરતાં કળામાં π જેટલો પાછળ
Answer:

Option (c)

107.
V=1002sin100t Volt વડે અપાતો એક ઑલ્ટરનેટિંગ વૉલ્ટેજ 1 μF ના કૅપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા ઍમિટરનું અવલોકન _____ mA હશે.
(a) 10
(b) 40
(c) 20
(d) 80
Answer:

Option (a)

108.
C કૅપેસિટન્સવાળા કૅપેસિટરને સંપૂર્ણ વિદ્યુતભારિત કરીને વિદ્યુતપ્રવાહરહિત L ઇન્ડકટન્સવાળા વિદ્યુતભારરહિત ઇન્ડક્ટર સાથે જોડીને પરિપથ પૂર્ણ કરવામાં આવે તો _____ સમયને અંતે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ઊર્જાઓ સમાન બનશે.
(a) π4LC
(b) 2πLC
(c) LC
(d) πLC
Answer:

Option (a)

109.
માત્ર ઈન્ડક્ટર ધરાવતા A.C. પરિપથમાં વાસ્તવિક પાવર _____ છે.
(a) 12LI2
(b) 12LI
(c) 2LI2
(d) શૂન્ય
Answer:

Option (d)

110.
એક L - C - R, A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ f0 છે. જો તેમાં કૅપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?
(a) f02
(b) f0
(c) 2f0
(d) f04
Answer:

Option (a)

Showing 101 to 110 out of 130 Questions