ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 71 to 80 out of 130 Questions
71.
ફ્રેઝરની રીતમાં ફ્રેઝર એટલે _____
(a) કળા
(b) ઘૂમતો સદિશ
(c) વૈજ્ઞાનિક નામ
(d) આ રીત શોધનાર ગણિતશાસ્ત્રીનું નામ
Answer:

Option (b)

72.
R - C પરિપથમાં કૅપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વધતો હોય, ત્યારે પ્રાપ્તિસ્થાનમાંથી મળતી ઊર્જા _____ માં સંગ્રહ પામે છે.
(a) વિદ્યુતક્ષેત્ર
(b) ચુંબકીય ક્ષેત્ર
(c) ગુરુત્વીય ક્ષેત્ર
(d) ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્ર બંનેમાં
Answer:

Option (a)

73.
L - C દોલક પરિપથમાં, _____
(a) ઊંચો અવરોધ ધરાવે છે.
(b) શૂન્ય ઈન્ડકટન્સ ધરાવે છે.
(c) સૈદ્ધાંતિક રીતે શૂન્ય ઓહમિક અવરોધ ધરાવે છે.
(d) ઉપરનામાંથી એક પણ નહીં.
Answer:

Option (c)

74.
L = 3.3H ના ઈન્ડક્ટર અને C = 840 pF ના કૅપેસિટર વડે L-C પરિપથ તૈયાર કરેલ છે. t = 0 સમયે કૅપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર 105μC છે, તો t = 2 ms ના સમયે કૅપેસિટર સાથે સંકળાયેલ ઊર્જા _____ (L-C પરિપથ દોલનની કોણીય આવૃત્તિ ω = 1.9 × 104 rad/s છે.)
(a) 1.2 J
(b) 6 J
(c) 12 J
(d) 120 J
Answer:

Option (b)

75.
એક A.C. પરિપથમાં પ્રવાહનું મૂલ્ય I=2 sin100πt+π3A છે, તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય સૌપ્રથમ ક્યા સમયે મળે ?
(a) t=1100s
(b) t=1200s
(c) t=1400s
(d) t=1600s
Answer:

Option (d)

76.
A.C. પરિપથમાં વૉલ્ટેજ અને પ્રવાહ આ સમીકરણથી અપાય : V = 100 sin(100t); I = 100 sin(100t) mA, તો પરિપથમાં વપરાતો પાવર _____
(a) 104 W
(b) 10 W
(c) 2.5 W
(d) 5 W
Answer:

Option (d)

77.
ગૂંચળાવાળા પરિપથને 50 Hz ની આવૃત્તિવાળો A.C. સપ્લાય લાગુ પાડતાં 4 A નો પ્રવાહ વહે છે. જો ગૂંચળામાં 240 W નો પાવર સંગ્રહ પામતો હોય તો ગૂંચળાના બે છેડા વચ્ચે 100 V ના વૉલ્ટેજ મળતા હોય તો ઈન્ડકટન્સ _____
(a) 13πH
(b) 15πH
(c) 17πH
(d) 19πH
Answer:

Option (b)

78.
વૉટલેસ પ્રવાહ એટલે _____
(a) AC પરિપથમાં વિદ્યુતપ્રવાહ શૂન્ય હોય.
(b) AC પરિપથમાં વિદ્યુતભાર શૂન્ય હોય.
(c) AC પરિપથમાં કૅપેસિટર અને ઈન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય.
(d) AC પરિપથમાં માત્ર કૅપેસિટર અથવા ઈન્ડક્ટર જ હોય ત્યારે વપરાતો પાવર શૂન્ય હોય.
Answer:

Option (d)

79.
અવરોધ R અને ઈન્ડક્ટર L નું ω જેટલી કોણીય આવૃત્તિવાળા એ.સી. પરિપથમાં શ્રેણીમાં જોડતાં આ પરિપથનો પાવર ફૅક્ટર _____ છે.
(a) 0
(b) RR2+ω2L2
(c) ωLR
(d) RωL
Answer:

Option (b)

80.
ટ્રાન્સફૉર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 140 અને ગૌણ ગુંચળામાં 280 છે. જો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ 4A હોય, તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ _____
(a) 4A
(b) 2A
(c) 6A
(d) 10A
Answer:

Option (b)

Showing 71 to 80 out of 130 Questions