111. |
Eddy પ્રવાહ ત્યારે ઉત્પન્ન થાય જયારે _____
|
||||||||
Answer:
Option (a) |
112. |
A.C. પરિપથમાં, R ઓહમના અવરોધને L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ઈન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. જો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેની કળા (phase angle) 45° હોય, તો ઈન્ડક્ટિવ રિએકટન્સ (XL) નું માન _____ જેટલું થાય.
|
||||||||
Answer:
Option (a) |
113. |
એક L-C પરિપથમાં 10 mH નું ઈન્ડક્ટર અને 25μF નું કૅપેસિટર જોડેલું છે. પરિપથનો અવરોધ અવગણ્ય છે. પરિપથને બંધ કરતાં કોઈ ક્ષણથી _____ ms ના સમયે પરિપથમાં સંગ્રહિત ઊર્જા સંપૂર્ણપણે ચુંબકીય ઊર્જા હોય છે.
|
||||||||
Answer:
Option (a) |
114. |
220 વૉલ્ટ AC પ્રાપ્તિસ્થાન સાથે 100 W અને 110 વૉલ્ટ રેટિંગવાળા ગોળાને પ્રકાશિત કરવા ટ્રાન્સફૉર્મર વાપરેલ છે. જો તેનાથી 0.5 A પ્રવાહ મળતો હોય તો ટ્રાન્સફૉર્મરની કાર્યક્ષમતા આશરે _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |
115. |
ટ્રાન્સફૉર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે 50 અને 1500 છે. પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ Φ = Φ0 + 4t દ્વારા આપવામાં આવે છે.(Φ વેબરમાં અને t સેકન્ડમાં તથા Φ0= અચળ છે.) ગૌણ ગૂંચળાની આસપાસ આઉટપુટ વૉલ્ટેજ _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
116. |
વૉટલેસ પ્રવાહ ક્યા પરિપથમાં શક્ય છે ?
|
||||||||
Answer:
Option (b) |
117. |
AC પરિપથમાં કોઈ પણ ક્ષણે emf(e) અને પ્રવાહ(i) e = E0 sinωt અને i = I0 sin(ωt - Φ) સમીકરણ દ્વારા આપવામાં આવે છે. સમગ્ર ચક્ર દરમિયાન ACનો સરેરાશ પાવર _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
118. |
એક પરિપથમાં V = V0 sinωt વડે અપાતો એક ઑલ્ટરનેટિંગ વૉલ્ટેજ લાગુ પાડતાં પરિપથમાં મળતો પ્રવાહ છે, તો પરિપથમાં પાવર _____
|
||||||||
Answer:
Option (d) |
119. |
A.C. પરિપથમાં ઈન્ડક્ટિવ રિએકટન્સ અને કૅપેસિટીવ રિએકટન્સનો ગુણોત્તર _____
|
||||||||
Answer:
Option (d) |
120. |
ε emf વાળા AC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ LCR શ્રેણી પરિપથમાં વ્યય પામેલ પાવર _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |