કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 121 to 130 out of 132 Questions
121.
સંયુક્ત માઈક્રોસ્કોપમાં f° અને fe અનુક્રમે ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ છે તથા D° અને De આ લેન્સનો અનુક્રમે વ્યાસ છે, તો _____.
(a) f°=fe, D°>De
(b) f°>fe, D°<De
(c) f°=fe, D°=De
(d) f°<fe, D°<De
Answer:

Option (d)

122.
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનું રાતપણું_____ નું ઉદાહરણ છે.
(a) પૂર્ણ આંતરિક પરાવર્તન
(b) વિભાજન
(c) રેલે- પ્રકીર્ણન
(d) વક્રીભવન
Answer:

Option (c)

123.
ધૂંધળા વાતાવરણમાં જોઈ શકાતું નથી, કારણ કે _____.
(a) આવા વાતાવરણમાં પ્રકાશનું શોષણ થાય છે.
(b) આવા માધ્યમનો વક્રીભવનાંક અંનત હોય છે.
(c) આવા વાતાવરણમાં પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે.
(d) આવા વાતાવરણના કણો દ્વારા પ્રકાશનું પ્રકીર્ણન થાય છે.
Answer:

Option (d)

124.
પ્રકાશનું એક કિરણ કાચમાંથી હવામાં પ્રવેશ છે. જો આપાતકોણ 50˚ હોય, તો વિચલનકોણ કેટલો હશે ?કાચનો વક્રીભવનાંક 1.5 લો.
(a) 0˚
(b) 80˚
(c) 50˚-sin-1sin50˚1.5
(d) sin-11.5sin50˚-50˚
Answer:

Option (d)

125.
પ્રકાશનું એક કિરણ હવામાં t1 સમયમાં d અંતર કાપે છે તથા બીજા માધ્યમમાં t2 10d અંતરકાપે છે, તો આ માધ્યમ માટે ક્રાંતિકોણનું મૂલ્ય_____
(a) sin-1t1t2
(b) sin-110t1t2
(c) tan-1t1t2
(d) tan-110t1t2
Answer:

Option (b)

126.
અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રહે તે રીતે બહિર્ગોળ લેન્સને ગોઠવેલો છે. જો તેમના પાવરનો ગુણોતર 23 હોય અને આ સંયોજનની કેન્દ્રલંબાઈ ૩૦cm હોય, તો દરેકની કેન્દ્રલંબાઈ_____છે.
(a) 75 cm અને 50 cm
(b) -75 cm અને 10 cm
(c) 15 cm અને -10 cm
(d) -15 cm અને 10 cm
Answer:

Option (d)

127.
જો વસ્તુઅંતર_____(જયાં, n=n2/n1 )હોય, તો બહિર્ગોળ ગોળીય સપાટી વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે.
(a) <Rn-1
(b) =Rn-1
(c) >Rn-1
(d) =R2n-12
Answer:

Option (c)

128.
એક પાતળા બહિર્ગોળ લેન્સની સપાટીઓની વક્રતા-ત્રિજ્યાઓ સમાન (R) છે, તો તેની કેન્દ્રલંબાઈ_____
(a) શૂન્ય
(b) અનંત
(c) R2n-1
(d) 2n-1R
Answer:

Option (c)

129.
30 સેમી જેટલી વક્રતાત્રિજ્યા તથા 1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા એક સમતલ બહિર્ગોળ લેન્સની વક્રસપાટી પર ચાંદીનો ઢોળ ચઢાવેલ છે. તેની સામે_____અંતરે વસ્તુને મૂકવાથી તેનું વસ્તવિક પ્રતિબિંબ, તેટલી જ ઊચાઈનું મળે.
(a) 20 સેમી
(b) 30 સેમી
(c) 60 સેમી
(d) 80 સેમી
Answer:

Option (a)

130.
એક કાળા રંગના કાગળ પર બે નાનાં સફેદ ટપકાં 1 મિમીના અંતરે આવેલા છે. 3 મિમી જેટલા કીકીના વ્યાસવાળી આંખ વડે વધુમાં વધુ કેટલા અંતર સુધી તેમની વચ્ચે વિભેદન થઇ શકશે ? પ્રકાશની તરંગલંબાઈ 50 મિમી છે.
(a) 6 m
(b) 3 m
(c) 5 m
(d) 1 m
Answer:

Option (c)

Showing 121 to 130 out of 132 Questions