કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 81 to 90 out of 132 Questions
81.
1.5 cm ઊંચાઈવાળી વસ્તુને બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મુકેલ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 25 cm છે. તેનાથી 75 cm અંતરે સાચું પ્રતિબિંબ મેળવવામાં આવે, તો પ્રતિબિંબનું પરિણામ _____.
(a) 4.5 cm
(b) 3.0 cm
(c) 0.75 cm
(d) 5 cm
Answer:

Option (b)

82.
બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વસ્તુની ઝડપ અને m જેટલું મેગ્નિફિકેશનવાળા પ્રતિબિંબની ઝડપનો ગુણોત્તર _____.
(a) 1m2
(b) m2
(c) -m
(d) 1m
Answer:

Option (a)

83.
એક લેન્સને હવામાં રાખેલ હોય ત્યારે તે અપકેન્દ્રી લેન્સ (converging lens) તરીકે વર્તે છે અને તેને પાણીમાં રાખવામાં આવે તો વિકેન્દ્રી લેન્સ (diverging lens) તરીકે વર્તે છે, તો તેના દ્રવ્યનો વક્રીભવનાંક _____ હશે.
(a) 1.33
(b) 1
(c) >1.33
(d) 1 અને 1.33 ની વચ્ચે
Answer:

Option (d)

84.
એક લેન્સ દ્વારા મળતા વાસ્તવિક પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર D છે. જો મેગ્નિફિકેશન m હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ _____ હશે.
(a) m-1Dm
(b) mDm+1
(c) m-1Dm2
(d) mDm+12
Answer:

Option (d)

85.
સૂર્ય પૃથ્વી પર 12˚ નો કોણ આંતરે છે. જેની કેન્દ્ર-લંબાઈ 1 m છે, તેવા અભિસારી લેન્સ દ્વારા તેનું પ્રતિબિંબ પડદા પર મેળવવામાં આવે છે. આથી લેન્સનો વ્યાસ કેટલો હશે ?
(a) 1 mm
(b) 9 mm
(c) 18 cm
(d) 50 cm
Answer:

Option (b)

86.
જુદાજુદા સ્થાને રહેલા વસ્તુના વાસ્તવિક પ્રતિબિંબો બહિર્ગોળ લેન્સ વડે કોઈ એક પડદા પર રચાય છે. જો પ્રતિબિંબોની ઊંચાઈ અનુક્રમે 8 cm અને 2 cm હોય, તો વસ્તુની ઊંચાઈ _____ cm.
(a) 2
(b) 4
(c) 8
(d) 16
Answer:

Option (b)

87.
એક અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ એ રીતે રચાય છે કે જેથી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 cm હોય અને મોટવણી 14 ગણી થાય, તો આ લેન્સની કેન્દ્રલંબાઈ _____ થશે.
(a) -6.2 cm
(b) -12.4 cm
(c) -4.4 cm
(d) -8.8 cm
Answer:

Option (c)

88.
પ્રિઝમ વડે મળતું કોણીય વિભાજન (angular dispersion)-(δVR)_____
(a) વધે જો સરેરાશ વક્રીભવનાંક વધે તો.
(b) વધે જો સરેરાશ વક્રીભવનાંક ધટે તો.
(c) અચળ રહે છે. ભલે સરેરાશ વક્રીભવનાંક વધે અથવા ધટે.
(d) અને સરેરાશ વક્રીભવનાંક વચ્ચે કોઈ સંબંધ નથી.
Answer:

Option (a)

89.
જયારે સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ-જૂથ આપાત કરવામાં આવે છે ત્યારે આપાતકોણ અનેર નિર્ગમન કોણના મુલ્યો સમાન 34 A જેટલા માલુમ પડે છે, તો વિચલનકોણનું મુલ્ય _____ હશે.
(a) 45°
(b) 39°
(c) 20°
(d) 30°
Answer:

Option (d)

90.
1.5 વક્રીભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણજૂથ આપાત કરવામાં આવે, તો લધુતમ વિચલન-કોણ મુલ્ય _____ હશે.
(a) 45°
(b) 37°12'
(c) 20°
(d) 30°
Answer:

Option (b)

Showing 81 to 90 out of 132 Questions