111. |
એસ્ટ્રોનોમીકલ ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન દુરની વસ્તુઓ માટે 5 જેટલું છે. જયારે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર 36 cm રાખવામાં આવે છે ત્યારે અંતિમ પ્રતિબિંબ મોટા પરિમિત અંતરે મળે છે, તો ઓબ્જેક્ટિવની અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |
112. |
સંયુક્ત માઈક્રોસ્કોપમાના ઓબ્જેક્ટિવનું મેગ્નિફિકેશન ૧૦ છે અને આઈપીસનું મેગ્નિફિકેશન 5 છે, તો સંયુક્ત માઈક્રોસ્કોપનું મેગ્નિફિકેશન _____ .
|
||||||||
Answer:
Option (d) |
113. |
હાઇપર મેટ્રોપિયા (ગુરુદ્રષ્ટિ) દુર કરવા માટે _____
|
||||||||
Answer:
Option (b) |
114. |
લધુદ્રષ્ટિ ધરાવતી વ્યક્તિએ ______ લેન્સ વાપરવો જોઈએ.
|
||||||||
Answer:
Option (b) |
115. |
ટેલિસ્કોપની નળીની લંબાઈ (L) 36 cm છે, તો તેમાં વાપરવામાં આવેલ લેન્સોની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે _____.
|
||||||||
Answer:
Option (a) |
116. |
એસ્ટ્રોનોમીકલ ટેલિસ્કોપનો મેગ્નિફિકેશનપાવર(અથવા મેગ્નિફિકેશન) 10 છે અને તેની ઓપ્ટિકલ લંબાઈ 44 cm છે, તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ _____ .
|
||||||||
Answer:
Option (b) |
117. |
એક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ 60 cm અને આઈપીસની કેન્દ્રલંબાઈ 5 cm છે. તેને દુરની વસ્તુ જોવા માટે એવી રેતે ફોકસ કરવામાં આવે છે કે આઈપીસમાંથી સમાંતર કિરણો બહાર નીકળે. જો અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલ કોણ 24° હોય, તો વસ્તુની કોણીય પહોળાઈ (angular width ) કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (b) |
118. |
પરાવર્તન પ્રકારના ટેલિસ્કોપમાં _____.
|
||||||||
Answer:
Option (a) |
119. |
ચંદ્રનો વ્યાસ આશરે 3.5×103 km છે. તે પૃથ્વીથી 3.8×105 km દુર આવેલો છે. તે ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ 4 m અને આઈપીસની કેન્દ્રલંબાઈ 1 m હોય તેની મદદથી તેનું નિરિક્ષણ કરવામાં આવે, તો તેના પ્રતિબિંબનો કોણીય વ્યાસ (angular diameter) કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (a) |
120. |
સંયુક્ત માઈક્રોસ્કોપ દ્વારા મળતું વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ______.
|
||||||||
Answer:
Option (a) |