કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 131 to 132 out of 132 Questions
131.
ઉનાળાની ગરમ રાત્રે, હવાનો વક્રીભાવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઈ સાથે વધતો જાય છે. હાઈગનના સિદ્ધાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશકિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં, તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ_____.
(a) પાતળું બનતું જાય છે.
(b) કોઈ પણ પ્રકારના વિચલન વગર સમક્ષિતિજ દિશામાં આગળ વધે છે.
(c) નીચે તરફ વળે છે.
(d) ઉપર તરફ વળે છે.
Answer:

Option (d)

132.
એક નળાકાર પાણીની ટાંકીનો વ્યાસ 2 R cm છે. તેના તળિયે રહેલા છીદ્રમાંથી પાણી અચળ દરથી બહાર નીકળે છે. જો ટાંકીના તળિયાની આભાસી ઊંડાઈ x cm / min ના દરથી ઘટતી હોય તો બહાર આવતા પાણીનો દર cc / min ના એકમમાં_____બને.(n1 = હવાનો વક્રીભવનાંક ; n2 = પાણીનો વક્રીભવનાંક)
(a) xπR2 n1n2
(b) xπR2 n2n1
(c) 2πR n1n2
(d) πR2x
Answer:

Option (b)

Showing 131 to 132 out of 132 Questions