ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 61 to 70 out of 151 Questions
61.
નીચેના ઓકસાઈડ પૈકી કયા ઓકસાઈડનો દેખાવ અને વાહકતા કોપર ધાતુ જેવી હોય છે ?
(a) CrO2
(b) FeO
(c) Ti2O3
(d) ReO3
Answer:

Option (d)

62.
ReO3 નો દેખાવ અને વાહકતા કઈ ધાતુ જેવી છે ?
(a) Co
(b) Cu
(c) Ca
(d) Cr
Answer:

Option (b)

63.
પ્રતિચુંબકીય પદાર્થની ચુંબકીય ગ્રાહ્યતા કેવી હોય છે ?
(a) ધન
(b) ઋણ
(c) શૂન્ય
(d) ધન અને ઋણ
Answer:

Option (b)

64.
અનુચુંબકીય પદાર્થોની ચુંબકીય ગ્રાહ્યતા કેવી હોય છે ?
(a) ધન
(b) ઋણ
(c) શૂન્ય
(d) ધન અને ઋણ
Answer:

Option (a)

65.
ક્યા ઓકસાઈડનો ઉપયોગ મેગ્નેટિક ટેપ બનાવવા માટે થાય છે ?
(a) FeO
(b) CuO
(c) ReO3
(d) CrO2
Answer:

Option (d)

66.
Ca2+ અને O2- ની ત્રિજ્યા અનુક્રમે 94 pm અને 146 pm છે , તો CaOની સ્ફટિક રચના _____ જેવી છે .
(a) ઝિંક બ્લેન્ડ
(b) સિલ્વાઈન
(c) રોક સોલ્ટ
(d) વુર્ટ્ ઝાઈટ
Answer:

Option (c)

67.
નીચેનામાંથી કયું સંયોજન ફેરાઈટ છે ?
(a) Na2Fe2O4
(b) MgFe2O4
(c) AlFe2O4
(d) Zn3FeO4
Answer:

Option (b)

68.
તાપમાન વધતા શોટ્કી ખામીઓની સંખ્યા _____
(a) વધે છે .
(b) ઘટે છે .
(c) અચળ રહે છે .
(d) વધઘટ થયા કરે છે .
Answer:

Option (a)

69.
NaCl નો પ્રત્યેક એકમ કોષ 13 Cl- આયન અને _____ Na+ આયન ધરાવે છે .
(a) 6
(b) 12
(c) 13
(d) 14
Answer:

Option (d)

70.
એક પદાર્થ P અને Q તત્વો ધરાવે છે . Q પરમાણુ CCP રચના ધરાવે છે . જયારે P પરમાણુ સમચતુષ્ફલ્કીય છિદ્રમાં ગોઠવાયેલા છે , તો પદાર્થનું અણુસૂત્ર _____ .
(a) PQ
(b) PQ2
(c) P2Q
(d) P3Q
Answer:

Option (c)

Showing 61 to 70 out of 151 Questions