81. |
ડાયક્લોરોઈથીનના શક્ય સમઘટકો અને દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હોય તેવાં સંયોજનોની સંખ્યા અનુક્રમે જણાવો.
|
||||||||
Answer:
Option (a) |
82. |
DDTનું IUPAC નામ જણાવો.
|
||||||||
Answer:
Option (a) |
83. |
નીચેના પૈકી કયું સંયોજન ડિહાઇડ્રોહેલોજીનેશન આપશે નહિ?
|
||||||||
Answer:
Option (b) |
84. |
C4H9X એ _____
|
||||||||
Answer:
Option (a) |
85. |
બેન્ઝાઇનમાં (Benzyne) σ અને π બંધની સંખ્યા જણાવો.
|
||||||||
Answer:
Option (b) |
86. |
ક્યાં સંયોજનમાં હેલોજનનું ટકાવાર પ્રમાણ વધારે છે?
|
||||||||
Answer:
Option (c) |
87. |
નીચેનામાંથી પરહેલોસંયોજનો ક્યાં છે ?
|
||||||||
Answer:
Option (c) |
88. |
એક મોલ PBr3 સાથેની સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે કેટલા ગ્રામ ફિનોલની જરૂર પડશે ?
|
||||||||
Answer:
Option (c) |
89. |
ફ્રિઓન-22નું અણુસૂત્ર જણાવો.
|
||||||||
Answer:
Option (d) |
90. |
9.2 g ગરમ ટૉલ્યુઇનનું સંપૂર્ણ રીતે બેન્ઝાઈલ ક્લોરાઈડમાં રૂપાંતર થાય ત્યાં સુધી તેની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતાં કેટલા ગ્રામ નીપજ મળશે ? (Cl= 35.5)
|
||||||||
Answer:
Option (d) |