81. |
વિધુતધ્રુવ પર જમા થતી નીપજનું દળ એ _____ ના સમપ્રમાણમાં હોય છે.
|
||||||||
Answer:
Option (b) |
82. |
વિધુતવિભાજન કોષની નીપજ નીચેના પૈકી કઇ બાબત પર આધાર રાખતી નથી ?
|
||||||||
Answer:
Option (a) |
83. |
CuSO4, AgNO3 અને AlCl3 ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રૉન પસાર કરતાં ધ્રુવો આગળ Cu, Ag અને Al નીચેના પૈકી ક્યા મોલ ગુણોત્તરમાં જમા થશે ?
|
||||||||
Answer:
Option (d) |
84. |
ફેરડેના બીજા નિયમ પ્રમાણે કૅથોડ પર પ્રાપ્ત થતી ધાતુઓના મોલ [Cu : Ni : Ag] નું પ્રમાણ દર્શાવો.
|
||||||||
Answer:
Option (b) |
85. |
Al3+ + 3e- → Al (Al નો પરમાણુભાર 27 ગ્રામ / મોલ) 5.12 કિગ્રા Al ઉત્પન્ન કરવા જરૂરી વિધુતભારનો જથ્થો જણાવો.
|
||||||||
Answer:
Option (d) |
86. |
ગણતરી દ્વારા મેળવેલ Zn ની નીપજ 2.2383 મોલ છે. કોષની ક્ષમતા 90 % હોય, તો પ્રાયોગિક રીતે કેટલી નીપજ મળે ?
|
||||||||
Answer:
Option (a) |
87. |
વિધુતવિભાજન દરમિયાન કૅથોડ પાસે વીજભારવિહીન બનતો ધટક _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
88. |
AlCl3 ના દ્રાવણમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં 13.5 ગ્રામ Al છૂટું પડે છે, તો કેટલા ફેરડે વિધુતજથ્થો પસાર કર્યો હશે ?
|
||||||||
Answer:
Option (c) |
89. |
2 મોલ Na+ ના સંપૂર્ણ વિધુતવિભાજન માટે જરૂરી વિધુતજથ્થો = _____ કુલોમ્બ.
|
||||||||
Answer:
Option (d) |
90. |
KCl ના દ્રાવણમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં 19.5 ગ્રામ પોટેશિયમ (પરમાણુભાર = 39) છુટું પડે છે. જો તેટલો જ વિધુતપ્રવાહ AlCl3 ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો, કેટલું અૅલ્યુમિનિયમ મુક્ત થાય ?
|
||||||||
Answer:
Option (a) |