વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 41 to 50 out of 180 Questions
41.
M, N, O, P, અને Q પ્રમાણિત અર્ધકોષોના પ્રમાણિત પરિસ્થિતિમાં અૉક્સિડેશન પોટૅન્શિયલ ચઢતા ક્રમમાં હોય, તો ક્યા બે અર્ધકોષોનું જોડાણ કરવાથી મળતા કોષનો પોટૅન્શિયલ મહત્તમ મળે ?
(a) M અને S
(b) M અને O
(c) M અને P
(d) M અને Q
Answer:

Option (d)

42.
E0Fe2+ Fe = -0.441 V અને E0Fe3+ Fe2+ = 0.771 V હોય, તો Fe + 2Fe3+ 3Fe2+ પ્રક્રિયાનો પ્રમાણિત EMF જણાવો.
(a) 0.111 V
(b) 0.330 V
(c) 1.653 V
(d) 1.212 V
Answer:

Option (d)

43.
25°સે તાપમાને અને 1 વાતાવરણ દબાણે વાયુ x ને 1M y અને 1 M z નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. જો પ્રમાણિત રિડક્શન પોટૅન્શિયલ z > y > x હોય, તો _____ .
(a) y એ x અને z બંનેનું અૉક્સિડેશન કરશે.
(b) y એ x અને z બંનેનું રિડક્શન કરશે.
(c) y એ x નું અૉક્સિડેશન કરશે પરંતુ z નું નહિ કરે.
(d) y એ z નું અૉક્સિડેશન કરશે પરંતુ x નું નહિ કરે.
Answer:

Option (c)

44.
આલ્કલી તત્ત્વો A, B, C અને D ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટૅન્શિયલ (E0Red) અનુક્રમે -3.05 V, -1.66 V, -0.40 V અને 0.80 V છે, તો _____ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક (ક્રિયાશીલ) હશે ?
(a) A
(b) B
(c) C
(d) D
Answer:

Option (a)

45.
નન્સ્ટૅ સમીકરણમાં 0.059 મુલ્ય 2.303 RTF દ્વારા પ્રાપ્ત થયેલ મુલ્ય છે, જેમાં R = _____ થાય.
(a) 0.082 લિટર વાતાવરણ મોલ-1 કૅ-1
(b) 1.987 કૅલરી મોલ-1 કૅ-1
(c) 8.314 જૂલ મોલ-1 કૅ-1
(d) 1.987 × 10-3 કિલો કૅ મોલ-1 કૅ-1
Answer:

Option (c)

46.
નન્સ્ટ સમીકરણની તારવણી _____ ના સિદ્દાતો ના આધારે થાય છે.
(a) ન્યુટન
(b) ઉષ્માગતિશાસ્ત્ર
(c) રાસાયણિક ગતિકી
(d) ફેરડે
Answer:

Option (b)

47.
નીચેની પ્રક્રિયા ધરાવતા કોષોના EMF માટેનન્સ્ટૅ સમીકરણ _____ થાય. 2A(s) + B+2(aq)  2A+(aq) + B(s)
(a) E= E0 - RTF ln A+B+2
(b) E= E0 + RT2F ln A+2B+2
(c) E= E0 - RTF ln A+2B+2
(d) E= E0 + RTF ln A+B+2
Answer:

Option (a)

48.
298 K તાપમાને નીચેના ડેનિયલ કોષનો પોટૅન્શિયલ E1 છે ZnSO4 અને CuSO4 ના દ્રાવણની સાંદ્રતા અનુક્રમે 0.01 Mઅને 1.0 Mલેવામાં આવે, તો કોષનો પોટૅન્શિયલ બદલાઈને E2 મળે છે, તો E1 અને વચ્ચેનો સંબંધ જણાવો. ZnZn4(0.01 M)  CuS4(1 M)  Cu
(a) E1 > E2
(b) E1 < E2
(c) E2 = E2
(d) E2 = 0   E1
Answer:

Option (a)

49.
કોષમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે : Mg(s) + 2Ag+(0.0001 M)  Mg2+(0.130 M) + 2Ag(s) Ecell ની ગણતરી કરો. E0cell = 3.17 વૉલ્ટ
(a) 1.45 V
(b) 2.96 V
(c) 3.04 V
(d) 1.11 V
Answer:

Option (b)

50.
નીચેના કોષનું પોટૅન્શિયલ કેટલા વૉલ્ટ થશે ? Zn Zn+2(0.0004 M)  Cd+2(0.2 M)  Cd: જ્યાં E0Zn  Zn+2 વૉલ્ટ, E0Cd  Cd+2=0.403 વૉલ્ટ
(a) E = -0.36 + 0.05922 log 0.0042
(b) E = +0.36 + 0.05922 log 0.0042
(c) E = -0.36 + 0.05922 log 20.004
(d) E = +0.36 + 0.05922 log 0.20.004
Answer:

Option (d)

Showing 41 to 50 out of 180 Questions