વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 71 to 80 out of 180 Questions
71.
Alના વિદ્યુતવિભાજન દરમિયાન એક મોલ Al ઉત્પન્ન કરવા કૅથોડ પર કેટલા મોલ ઈલેકટ્રૉનનો જથ્થો પસાર કરવો પડશે ?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (c)

72.
પિગાળેલા NaClના વિદ્યુતવિભાજન દરમિયાન _____
(a) ઍનોડ પર Cl2 ઉત્પન્ન થાય છે.
(b) કૅથોડ પર Cl2 ઉત્પન્ન થાય છે.
(c) ઍનોડ પર Na ઉત્પન્ન થાય છે.
(d) ઍનોડ પર Cl2 અને કૅથોડ પર Na ઉત્પન્ન થાય છે.
Answer:

Option (d)

73.
CuSO4ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન ગ્રૅફાઇટના વિદ્યુતધ્રુવો વડે કરતાં _____ ઉત્પન્ન થાય છે.
(a) Na2SO4
(b) H2O
(c) Cu(OH)2
(d) H2SO4
Answer:

Option (d)

74.
કૉપર ક્ષારના દ્રાવણમાં 2F વિદ્યુતપ્રવાહ પસાર કરતાં કૅથોડ પર કેટલું કૉપર જમા થશે ?

(Cuનું પરમાણ્વીય દળ = 63.5 ગ્રામ/મોલ)

(a) 31.75 ગ્રામ
(b) 63.5 ગ્રામ
(c) 20.0 ગ્રામ
(d) 40.0 ગ્રામ
Answer:

Option (d)

75.
298 K તાપમાને નીચે આપેલા કોષનો પોટૅન્શિયલ 0.53 વૉલ્ટ છે. પાણીનો આયનીય ગુણાકાર (Kw) = _____ . -Pt H2(1 બાર)  KOH(0.002 M)  HCl(0.005 M)  H2(1 બાર)  Pt+
(a) 1.04 × 10-14
(b) 2.04 × 10-28
(c) 2.03 × 10-14
(d) 1.04 × 10-12
Answer:

Option (a)

76.
Ag Ag+(0.01 M)   Ag+(0.1 M)  Ag E0Ag+  Ag = 0.80 V માટે = _____ .
(a) Ecell = 0.0592 V
(b) Ecell = 0.80 V
(c) Ecell = 0.0296 V
(d) કોષ કાર્ય ન કરે.
Answer:

Option (a)

77.
Pt  H2(1 વાતા)  KOH(0.01 M)   HCl(0.01 M)  H2(1 વાતા)  Pt આ કોષનો Ecell કેટલો થાય ?
(a) 0.59 વૉલ્ટ
(b) 0.0592 વૉલ્ટ
(c) 0.00 વૉલ્ટ
(d) 1.08 × 10-14 વૉલ્ટ
Answer:

Option (c)

78.
વિધુતવિભાજ્નમાં અૉક્સિડેશન અને રિડક્શન અનુક્રમે કોના કોના ઉપર થાય છે ?
(a) એનોડ અને કૅથોડ
(b) કૅથોડ અને એનોડ
(c) બંને એનોડ ઉપર
(d) બંને કૅથોડ ઉપર
Answer:

Option (a)

79.
1 કુલોમ્બ = _____ ઇલેક્ટ્રૉન.
(a) 6.28 × 1016
(b) 6.28 × 1018
(c) 6.28 × 1012
(d) 6.28 × 1020
Answer:

Option (b)

80.
જો કોઇ વિધુતવિભાજન કોષમાંથી I અૅમ્પિયર વિધુતપ્રવાહ t સેકન્ડ માટે પસાર કરવામાં આવે, તો પસાર થયેલો વિધુતનો જ્થ્થો Q કુલોમ્બ હોય, તો _____ .
(a) Q = I × t
(b) Q = 2It
(c) Q = tI
(d) Q = It
Answer:

Option (a)

Showing 71 to 80 out of 180 Questions