રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 51 to 60 out of 132 Questions
51.
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા સમયના આલેખમાં ઢાલનું મૂલ્ય _____ મળે.
(a) -K
(b) -Ea/2.303R
(c) -K2.303
(d) -2.303× K
Answer:

Option (a)

52.
K=2.303tlogaa-x સમીકરણ અનુસરતી પ્રક્રિયાનો પ્રકિયા-ક્રમ કયો હશે ?
(a) શૂન્ય
(b) પ્રથમ
(c) દ્વિતીય
(d) તૃતીય
Answer:

Option (b)

53.
જો કોઈ એક રેડિયો-એક્ટિવ તત્વનો 75% જથ્થો 60 મિનીટમાં નાશ પામે છે, તો આ રેડિયો-એક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય કેટલો હશે ?
(a) 20 મિનીટ
(b) 30 મિનીટ
(c) 60 મિનીટ
(d) 120 મિનીટ
Answer:

Option (b)

54.
કોઈ એક રેડિયો-એક્ટિવ તત્વtનો 50% જથ્થો 5 વર્ષમાં વિઘટન પામે છે.જો 99.9% જથ્થાનું વિઘટન કરવું હોય, તો કેટલો સમય લાગશે?
(a) 10 વર્ષ
(b) < 10 વર્ષ
(c) 25 વર્ષ
(d) 49.8 વર્ષ
Answer:

Option (d)

55.
સુક્રોઝનું વ્યુત્ક્રમણ C12H22O11+H2O H+ C6H12O6+C6H12O6 ક્યાં ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે?
(a) દ્વિતીય
(b) તૃતીય
(c) આભાસી પ્રથમ
(d) પ્રથમ
Answer:

Option (c)

56.
રેડિયો-એક્ટિવ વિકિરણ પ્રક્રિયાઓ ક્યાં ક્રમની પ્રક્રિયાઓ છે ?
(a) શૂન્ય
(b) પ્રથમ
(c) દ્વિતીય
(d) તૃતીય
Answer:

Option (b)

57.
આર્હેનિયસ સમીકરણમાં log K1T ના આલેખના ઢાલનું મૂલ્ય જણાવો.
(a) Ea2.303R
(b) -Ea2.303R
(c) 2.303REa
(d) -2.303REa
Answer:

Option (b)

58.
ઉષ્માશોષક પ્રક્રિયામાં નીપજની સ્થિતજ ઊર્જા પ્રક્રિયકની સ્થિતજ ઊર્જા કરતાં _____ હોય છે.
(a) વધુ
(b) ઓછી
(c) તેટલી જ
(d) અચળ
Answer:

Option (a)

59.
ક્ષય-અચળાંક 2.25 × 10-4 વર્ષ-1 ધરાવતા C614 નો અર્ધ-આયુષ્ય સમય કેટલો હશે ?
(a) 5780 વર્ષ
(b) 5730 વર્ષ
(c) 3080 વર્ષ
(d) 3000 વર્ષ
Answer:

Option (c)

60.
5Br-1+BrO3-1+6H+  3Br2+3H2O પ્રક્રિયા-વેગનું કયું પદ સાચું છે ?
(a) વેગ=15dBr-1dt
(b) વેગ=13dBr2dt
(c) વેગ=16dH+dt
(d) =dBrO3-4dt
Answer:

Option (b)

Showing 51 to 60 out of 132 Questions