રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 21 to 30 out of 132 Questions
21.
સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને હાઈડ્રોકલોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા કેટલા સેકન્ડમાં પૂર્ણ થઈ શકે છે ?
(a) 1
(b) 10
(c) 102
(d) 10-12
Answer:

Option (d)

22.
પ્રકિયા R → P માટે K =  7.135 × 10-2 લિટર મોલ -1 સેકન્ડ -1 છે, તો આ પ્રકિયાનો પ્રકિયાક્રમ _____ થાય.
(a) શૂન્ય
(b) પ્રથમ
(c) દ્રિતીય
(d) તૃતીય
Answer:

Option (c)

23.
તાપમાન વધતાં પ્રક્રિયા-વેગ વધે છે, કારણ કે ____
(a) અણુઓની અડથામણ વધે છે.
(b) અણુઓની અડથામણ ઘટે છે.
(c) સક્રિયકરણ ઊર્જા વધે છે.
(d) અણુઓની સાંદ્રતા વધે છે.
Answer:

Option (a)

24.
 2N2O  →  4NO2 + O2 પ્રકિયામાં K =  3 × 10-5 સેકન્ડ -1 છે, તેમજ પ્રકિયાવેગનું મુલ્ય 2.4 × 10-5 મોલ લિટર -1 સેકન્ડ -1 હોય ,તો  N2O5 ની સાંદ્રતા _____ Mથાય.
(a) 0.8
(b) 1.2
(c) 0.04
(d) 0.02
Answer:

Option (a)

25.
નીચેનાં વિધાનો માટે T કે F સંકેત વાપરો : (1) આણ્વિકતા અપૂણાઁક હોઈ શકે. (2) આણ્વિકતા અને પ્રકિયાક્રમ 0 , 1 , 2 અને 3 હોઈ શકે. (3) વાયુમય પ્રકિયા માટે પ્રકિયાવેગ એ પ્રકિયક કે નીપજના દબાણ પર આધાર રાખે છે. (4) પ્રકિયાવેગ નક્કી કરવા માટે સંકલિત વેગ સમીકરણ એ વિકલન વેગ સમીકરણ કરતાં વધુ વ્યવહારુ છે.
(a) FTTF
(b) FFTT
(c) TTFF
(d) TFFT
Answer:

Option (b)

26.
પ્રકિયાક્રમ અને આણ્વિકતાના નીચે પૈકીના ક્યાં મુલ્યો અનુકમે વાસ્તવિક નથી ?
(a) 2 , 2
(b) 0 , 1
(c) 9 , 2.5
(d) -1.5 , 3
Answer:

Option (c)

27.
શૂન્ય ક્રમની પ્રકિયામાં જો મૂળ સાંદ્રતા ચોથા ભાગની કરવામાં આવે , તો 50 % પ્રકિયા થવા માટે કેટલો સમય લાગશે ?
(a) અચળ રહે.
(b) 4 ગણો થશે.
(c) ચોથા ભાગનો થશે.
(d) બમણો થશે.
Answer:

Option (c)

28.
ઉષ્માશોસક પ્રક્રિયા માટે તાપમાનનો _____ અનુકુળ છે.
(a) વધારો
(b) ઘટાડો
(c) સતત ઉષ્માનો જથ્થો
(d) અમુક જ જથ્થો
Answer:

Option (a)

29.
શૂન્ય ક્રમની પ્રકિયા માટે સાંદ્રતા →  સમયનો આલેખ માટે નીચેના પૈકી_____ વિધાન સાચું છે.
(a) રેખીય , ઢાળનું ધન મુલ્ય , આંતરછેદ = 0
(b) રેખીય , ઢાળનું મુલ્ય ઋણ , આંતરછેદ = 0
(c) રેખીય , ઢાળનું મુલ્ય ઋણ , આંતરછેદ ≠  0
(d) રેખીય , ઢાળનું મુલ્ય ધન , આંતરછેદ ≠  0
Answer:

Option (c)

30.
ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા-વેગ શા માટે વધે છે ?
(a) કારણ કે, ઊર્જા અવરોધ વધે છે.
(b) કારણ કે,સક્રિયકરણ ઊર્જા ઘટે છે.
(c) કારણ કે, સક્રિયકરણ ઊર્જા વધે છે.
(d) કારણ કે, સપાટીનું ક્ષેત્રફળ વધે છે.
Answer:

Option (b)

Showing 21 to 30 out of 132 Questions