પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 61 to 70 out of 149 Questions
61.
સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ જણાવો.
(a) N2(g) + 3H2(g) Fe(s) 2NH3(g)
(b) 2CO(g) + O2(g) NO(g) 2CO2(g)
(c) N2O નું Pt ની સપાટી ઉપર વિઘટન
(d) CO(g) + 3H2(g) NO(s) CH4(g) + H2O(g)
Answer:

Option (b)

62.
સ્વયં ઉદ્દીપનની ઘટનામાં _____
(a) પ્રક્રિયક ઉદ્દીપક તરીકે વર્તે છે.
(b) પ્રક્રિયા દરમિયાન ઉદ્દભવતી ઉષ્મા ઉદ્દીપક તરીકે વર્તે છે.
(c) દ્રાવક તરીકે વર્તે છે.
(d) નીપજ તરીકે વર્તે છે.
Answer:

Option (d)

63.
CO(g) + H2(g) x HCHO(g) ઉપરોક્ત પ્રક્રિયામાં [ X ] શું છે ?
(a) NI / CrO3
(b) Cu
(c) Ni
(d) Cu / ZnO
Answer:

Option (b)

64.
જૈવિક ઉદ્દીપકો એ વાસ્તવમાં શું છે ?
(a) ઉત્સેચક
(b) કાર્બોહાઈડ્રેટ
(c) એમિનો એસિડ
(d) નાઈટ્રોજનયુક્ત બેઇઝ
Answer:

Option (a)

65.
ગાય, ભેંસ જેવાં પ્રાણીઓ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્યપદાર્થો પચાવી શકે છે, કારણ કે તેઓમાં _____ હોય છે.
(a) માલ્ટેઝ ઉત્સેચક
(b) યુરેઝ ઉત્સેચક
(c) ઝાયમેઝ ઉત્સેચક
(d) સેલ્યુલેઝ ઉત્સેચક
Answer:

Option (d)

66.
ઉત્સેચકો શાના બનેલા હોય છે ?
(a) કાર્બોહાઈડ્રેટ
(b) લિપિડ
(c) પ્રોટીન
(d) સુક્રોઝ
Answer:

Option (c)

67.
ઉત્સેચક અંગેનો સાચો વિકલ્પ પસંદ કરો.
(a) ઉત્સેચક વિશિષ્ટ પ્રકારનો જીવરાસાયણીક ઉદ્દીપક છે જે 1000 K જેવા ઊંચાં તાપમાને કાર્ય કરે છે.
(b) ઉત્સેચક વિષમાંગ પ્રકારના ઉદ્દીપકો છે. તેઓની પ્રક્રિયા વિશિષ્ટ હોય છે.
(c) ઉત્સેચક જૈવરાસાયણીક પ્રક્રિયાના ઉદ્દીપકો છે. તેઓ દ્વારા ક્યારેય ઝેરી અસર નીપજતી નથી.
(d) ઉત્સેચક જીવરાસાયણીક વિશિષ્ટ ઉદ્દીપકો છે. તેઓને સક્રિયતા માટે યોગ્ય પ્રકારની સાઈટ અનિવાર્ય છે.
Answer:

Option (d)

68.
કલિલ કણના કદનો અને સાચા દ્રવાણમાંના દ્રવ્યના કણોનો ગુણોતર VcVs કેટલો થાય છે ?
(a) VcVs = 1
(b) VcVs = 1023
(c) VcVs = 10-3
(d) VcVs = 103
Answer:

Option (d)

69.
કોડલિવર ઓઈલ એ કયું વિક્ષેપન છે ?
(a) પાણીમાં ચરબીનું વિક્ષેપન
(b) ચરબીમાં પાણીનું વિક્ષેપન
(c) તેલમાં પાણીનું વિક્ષેપન
(d) ચરબીમાં ચરબીનું વિક્ષેપન
Answer:

Option (c)

70.
ઈમલ્શન એ ક્યાં પ્રકારનું વિક્ષેપન છે ?
(a) ઘનનું પ્રવાહીમાં વિક્ષેપન
(b) પ્રવાહીનું ઘનમાં વિક્ષેપન
(c) પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપન
(d) પ્રવાહીનું વાયુમાં વિક્ષેપન
Answer:

Option (c)

Showing 61 to 70 out of 149 Questions