પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 121 to 130 out of 149 Questions
121.
સોડિયમ સ્ટિયરેટનું અણુસૂત્ર જણાવો.
(a) CH2(CH2)16COO-Na+
(b) CH3(CH2)16COO-Na+
(c) CH3(CH2)26COO-Na+
(d) CH3(CH2)6COO-Na+
Answer:

Option (b)

122.
ચોક્કસ સાંદ્રતા કરતાં વધુ સાંદ્રતાએ મિસેલ રચાય તે સાંદ્રતાને _____ કહે છે.
(a) CCM
(b) MCC
(c) CMM
(d) CMC
Answer:

Option (d)

123.
પ્રકાશનું તીવ્ર કિરણ અંધારામાં મૂકેલા કલિલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો તેનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને કઈ અસર કહે છે ?
(a) બ્રાઉનિયન અસર
(b) ટિંડલ અસર
(c) ઇલેક્ટ્રિક ડાયાલિસિસ
(d) ચુંબકીય અસર
Answer:

Option (b)

124.
પુષ્પની પરાગરજને પાણીમાં મૂકીએ, તો તે સ્થિર રહેતી નથી પણ અવિરતપણે અવ્યવસ્થિત રીતે ઘૂમ્યા કરે છે. આ ઘટનાનું અવલોકન કોણે કર્યું હતું ?
(a) ટિંડલ
(b) બ્રાઉનિયન
(c) રોબર્ટ બ્રાઉન
(d) ન્યુટન
Answer:

Option (c)

125.
એક લિટર કલિલમય દ્રાવણનું સંપૂર્ણ સ્કંદન કરવા માટે જરૂરી વિધુતવિભાજ્યના અલ્પતમ પ્રમાણને શું કહેવાય ?
(a) ગ્રામ મૂલ્ય
(b) મોલ મૂલ્ય
(c) અવક્ષેપન મૂલ્ય
(d) દ્રાવ્ય મૂલ્ય
Answer:

Option (c)

126.
અસરકારક સ્કંદન માટે ઘન આયનોનો ક્રમ જણાવો.
(a) Fe3+ > Na+ > Ba2+
(b) Na+ > Ba2+ > Fe3+
(c) Fe3+ > Ba2+ > Na+
(d) Fe3+ < Ba2+ < Na+
Answer:

Option (c)

127.
અસરકારક સ્કંદન માટે ઋણ આયનોનો ક્રમ જણાવો.
(a) PO43- < SO42- > Cl1-
(b) PO43- > SO42- > Cl1-
(c) Cl- < SO42- < PO43-
(d) PO43- < Cl- < SO42-
Answer:

Option (b)

128.
વેનિશિંગ ક્રીમ ક્યા પ્રકારનું ઈમલ્શન છે ?
(a) તેલ/તેલ
(b) પાણી/પાણી
(c) તેલ/પાણી
(d) પાણી/તેલ
Answer:

Option (c)

129.
દૂધ ક્યા પ્રકારનું ઈમલ્શન છે ?
(a) તેલ/તેલ
(b) પાણી/તેલ
(c) તેલ/પાણી
(d) પાણી/પાણી
Answer:

Option (c)

130.
કોડલિવર ઓઈલ ક્યા પ્રકારનું ઈમલ્શન છે ?
(a) તેલ/તેલ
(b) પાણી/તેલ
(c) તેલ/પાણી
(d) પાણી/પાણી
Answer:

Option (b)

Showing 121 to 130 out of 149 Questions